આ છે ભારતમાં સૌથી ઓછુ વેતન લેતા મુખ્યમંત્રીઓ, અચૂક જાણો

 જે. જયલલિતા

10 cheif minister of india in decrease salery | Janvajevu.com

તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા છે, જે વેતનના નામે માત્ર રૂ. 81,500 લે છે.

વીરભદ્રા સિંહ

10 cheif minister of india in decrease salery | Janvajevu.com

હિમાચલના મુખ્યમંત્રી વીરભદ્રા સિંહ વેતનના નામે માત્ર રૂ. 75,000 લે છે.

આનંદીબેન પટેલ

10 cheif minister of india in decrease salery | Janvajevu.com

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વેતનના નામે ફક્ત રૂ. 64,000 લે છે.

દેવેન્દ્ર ફડનવીસ

10 cheif minister of india in decrease salery | Janvajevu.com

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, જે વેતનના નામે 56,500 રૂપિયા લે છે.

શિવરાજ સિંઘ ચૌહાણ

10 cheif minister of india in decrease salery | Janvajevu.com

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંઘ ચૌહાણ છે, જે વેતનના નામે માત્ર 47,000 રૂપિયા લે છે.

મનોહર લાલ ખટ્ટર

10 cheif minister of india in decrease salery | Janvajevu.com

મનોહર લાલ ખટ્ટરએ હરિયાણાના મુખ્યમંત્રી છે, જે વેતનના નામે માત્ર 45,000 રૂપિયા લે છે.

ડો. રમણ સિંહ

10 cheif minister of india in decrease salery | Janvajevu.com

છત્તીસગઢના મુખ્યમંત્રી ડો. રમણ સિંહ, જે માસિક વેતન 30,000 રૂપિયા લે છે.

વસુંધરા રાજે

10 cheif minister of india in decrease salery | Janvajevu.com

આપ રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે વેતન રૂપે  25,000 રૂપિયા લે છે.

લક્ષ્મીકાંત પર્સેકર

10 cheif minister of india in decrease salery | Janvajevu.com

ગોવાના મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પર્સેકર, જે વતનના નામે સૌથી ઓછુ ભથ્થું રૂ. 20,000 લે છે.

માનિક સરકાર

10 cheif minister of india in decrease salery | Janvajevu.com

ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સરકાર છે, જે સૌથી ઓછુ વેતન લેતા મુખ્યમંત્રી છે. તેઓ વેતનના સ્વરૂપે માત્ર 5,000 રૂપિયા લે છે. ભારતના બધા મુખ્યમંત્રી કરતા માનિક સરકાર ઓછુ ભથ્થું લે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,960 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>