આ છે ભારતમાં પહેલું યુરોપિયન ચર્ચ

This is the first European church in India

સેન્ટ ફ્રાન્સીસ ચર્ચ એ ભારતનું પહેલું યુરોપિયન ચર્ચ છે. આ ચર્ચ ભારતના કેરલ રાજ્યના કોચી શહેરમાં આવેલ છે. સેન્ટ ફ્રાન્સીસ ચર્ચએ કોચી શહેરનું સૌથી જુનું ચર્ચ છે. આ પ્રાચીન ચર્ચનો ઇતિહાસ ૧૫મી થી ૨૦મી સદીની વચ્ચે ભારતમાં યુરોપિયન શક્તિ અને તેના સંધર્ષને દર્શાવે છે.

સેન્ટ ફ્રાન્સીસ ચર્ચનું જયારે પુન:નિર્માણ કરવામાં આવ્યું ત્યારે આ ચર્ચને પથ્થરથી બનાવવામાં આવ્યું. ૧૫૧૬માં આ ચર્ચનું બાંધકામ કરવામાં આવ્યું અને આ ચર્ચ એન્ટ એન્ટોનિયોને સમર્પિત કરવામાં આવ્યું.

કોચી કેવી રીતે પહોચવું

કોચી પહોચવા માટે રેલ્વે અને હવાઈમથક વગેરે જેવી સુવિધા ઉપલબ્ધ છે. કોચીના આંતરરાષ્ટ્રીય હવાઈમથક એ ભારતનું સૌથી બીઝી અને સૌથી મોટું હવાઈમથક છે. કોચીમાં રેલ્વેસ્ટેશન અને બસની સુવિધા ઉપલબ્ધ છે. જેથી તમે સરળતાથી અહી પહોચી શકો.

કોચીનુ મુખ્ય આકર્ષણ

કોચી કેરલ રાજ્યનું બીજા નંબરનું મોટું શહેર છે. આ શહેર કેરલ રાજ્યના પ્રમુખ પર્યટક માંથી એ છે. આ શહેરને ‘ અરબસાગરની રાણી ’અને ‘કેરલ રાજ્ય ધ ગેટવે’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત કોચી શહેરને કેરળ રાજ્ય તરફથી વાણીજ્ય તથા ઔદ્યોગિક રાજધાનીનો પણ ખિતાબ મળી ચુક્યો છે.

This is the first European church in India

This is the first European church in India

This is the first European church in India

This is the first European church in India

This is the first European church in India

This is the first European church in India

This is the first European church in India

This is the first European church in India

Comments

comments

6,028 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 9 =