આ છે ભારતના કરોડપતિ સંત

16-Gurmeet-Ram-2

ભારતમાં ઘણા બધા એવા સંત હોય છે જે વારંવાર વિવાદોમાં રહેવાનું પસંદ કરતા હોય છે. જેમણી પાસે પ્રોપર્ટી પણ એટલી બધી છે જેણો આંકડો તમે વિચારી પણ શકો.

અમૃતા પુરી

Amma (1)

માતા આનંદમયીને અમૃતા પુરી અને અમ્મા ના નામે વધારે લોકો ઓળખે છે. આની પાસે 1,500 કરોડની સંપત્તિ છે.

બાબા રામદેવ

dscsdcsdc

સ્વામી રામદેવ ભારતીય યોગ ગુરુ છે. આમને મોટા ભાગના લોકો બાબા રામદેવ ના નામે ઓળખે છે. યોગા અને આયુર્વેદ પ્રોત્સાહન આપવા માટે બાબા રામદેવે પતંજલિ યોગ પીઠની સ્થાપના કરી. ભારતના હરિદ્વાર સિવાય યુકે, યુએસએ, નેપાળ, કેનેડા અને મોરિશિયસમાં યોગ પીઠની બે શાખાઓ છે. પહેલા પતંજલિ ટ્રસ્ટ ભાવની વેલ્યુ 3000 કરોડની હતી. પતંજલિ આયુર્વેદનો 2015-16માં 5000 કરોડ રૂપિયાનો કારોબાર થયો હતો.

ચંદ્ર મોહન જૈન

osho2064

ચંદ્ર મોહન જૈન જેમણે લોકો ‘ઓશો’ ના નામે ઓળખે છે. તેમણી પાસે ઘણા મિલિયન સંપત્તિ છે. ચંદ્ર મોહન જૈન ના અનુયાયીઓ (ફોલોવર્સ) તમને આખી દુનિયામાં ફેલાયેલ જોવા મળશે.

આસારામ બાપુ

asaram-pti

રેપને કારણે ધરપકડ કરવામાં આવેલ આસારામ બાપુ પણ ઘણી સંપતિના માલિક છે. 5000 કરોડ રૂપિયાના માલિક છે. આસારામ પોતાને સંત કહે છે પણ પોતાની પાસે કરોડોની દોલત ધરાવે છે. તે કરોડોમાં રમે છે, પણ આનું સામ્રાજ્ય કેટલી હદ સુધી ફેલાયેલ છે તે અંગે કોઈ જાણકારી નથી. આસારામની ઘણી મિલ્કત ગેરકાનૂની છે.

શ્રી શ્રી રવિશંકર

Turning

લોકોને ‘આર્ટ ઓફ લીવીંગ’ શીખવાડતા રવિશંકરની પ્રોપર્ટીમાં આરોગ્ય કેન્દ્ર, ફાર્મસી, એઓએલ સંસ્થાની સાથે 1000 કરોડ રૂપિયાની અસ્કયામતો છે. મીડિયામાં પોતાના ઉટપટાંગ  સ્ટેમેન્ટને કારણે રવિશંકર ઘણી વાર ચર્ચામાં રહે છે.

ગુરમીત રામ રહીમ સિંહ

16-Gurmeet-Ram-2

‘ડેરા સચ્ચા સૌદા સંસ્થા’ આના દ્વારા જ ચલાવવામાં આવે છે. આની પાસે સિરસા માં 700 એકરનું ખેતર છે. આની પ્રોપર્ટીમાં રાજસ્થાનની હોસ્પિટલ્સ અને તમામ વિશ્વમાં 250 આશ્રમો છે. આ મહાન સંતે તો હમણાં બોલીવુડમાં ‘MSG-2 The Messenger’ નામની ફિલ્મ પણ બનાવી છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


21,896 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 13

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>