બોલીવુડ અભિનેત્રી અને અભિનેતા તેમના સારા પરફોર્મન્સ અને સારા નંબર ને કારણે તેમના ફેન્સના દિલમાં રાજ કરતા હોય છે. જયારે તે પોતાની ડેબ્યુ ફિલ્મ કરતા હોય ત્યારે તે ખુબ નર્વસ અને કેમેરા સભાન હોય છે અને તેમના અભિનયને પ્રદર્શિત કરવા માટે તેઓ અસમર્થ હોય છે. પરતું હવે તેઓ આત્મવિશ્વાસથી પરફોર્મન્સ કરે છે. આ છે બોલીવુડ સેલિબ્રિટીની પ્રથમ ફિલ્મ અને તાજેતરની ફિલ્મ.
શાહરૂખ ખાન
પહેલી ફિલ્મ દીવાના અને છેલ્લી ફિલ્મ હેપ્પી ન્યૂ યર
સલમાન ખાન
પહેલી ફિલ્મ બીવી હોતો એસી અને છેલ્લી ફિલ્મ બજરંગી ભાઈજાન
આમીર ખાન
પહેલી ફિલ્મ કયામત સે કયામત તક અને છેલ્લી ફિલ્મ પીકે
અક્ષય કુમાર
પહેલી ફિલ્મ સોગંધ અને છેલ્લી ફિલ્મ ગબ્બર
પ્રિયંકા ચોપડા
પહેલી ફિલ્મ ધ હીરો: લવ સ્ટોરી ઓફ અ સ્પાય અને છેલ્લી ફિલ્મ દિલ ધડકને દો
રાની મુખર્જી
પહેલી ફિલ્મ રાજા કી આયેગી બારાત અને છેલ્લી ફિલ્મ મર્દાની
કાજોલ
પહેલી ફિલ્મ બેખુદી અને હાલમાં જ રીલીઝ થનાર ફિલ્મ દિલવાલે