આ છે બોલીવુડના સફળ કલાકારો, જેમણે ભણતર અધવચ્ચે જ છોડ્યું.

બોલીવુડમાં તમે તમારા ફેવરીટ સ્ટાર્સને જાણતા જ હોવ છે પરંતુ ભણતર વિષે તમે કદાચ નહિ જાણતા હોવ. Janvajevu તમને જણાવી રહ્યું છે બોલીવુડના એવા સફળ કલાકારો વિષે જેમણે તેમનું ભણતર અધવચ્ચે જ છોડ્યું.

આલિયા ભટ્ટ

meet 10 successful bollywood stars who could not complete their studies

‘સ્ટુડેંટ ઓફ ધ યર’ થી બોલીવુડમાં આવનાર આલિયા ભટ્ટે ફક્ત તેની સ્કુલનું ભણતર જ પૂર્ણ કર્યું.

પ્રિયંકા ચોપડા

meet 10 successful bollywood stars who could not complete their studies

પ્રિયંકા ચોપડાએ તેની સ્કુલની શિક્ષા ભારત અને અમેરિકામાં લીધી. ક્રિમીનલ સાઈકોલોજીસ્ટ બનવાની ઈચ્છા ધરાવતી પ્રિયંકાએ મોડેલ અને કેરીયરના ચક્કરમાં સ્નાતક ની શિક્ષા પૂરી ન કરી.

કરિશ્મા કપૂર

meet 10 successful bollywood stars who could not complete their studies

કરિશ્મા એ કપૂર પરિવારની બીજા નંબરની દીકરી છે જેણે ૯૦ના દાયકામાં સફળ અભિનેત્રી માનવામાં આવતી હતી. કરિશ્મા એ એક્ટિંગમાં કરિયર બનાવવા છઠા ધોરણથી ભણતર છોડવું પડ્યું.

આમીર ખાન

meet 10 successful bollywood stars who could not complete their studies

બોલીવુડના મિસ્ટર પરફેકટને બુક વાંચવી પસંદ નથી. તેથી તે ૧૨માં ધોરણ પછી ન ભણ્યા.

અર્જુન કપૂર

meet 10 successful bollywood stars who could not complete their studies

અર્જુન કપૂર ૧૨માં ધોરણની પરીક્ષામાં નાપાસ થયા હતા. તેથી તેમને આગળ ભણવાની ઈચ્છા નહોતી.

દીપિકા પાદુકોણ

meet 10 successful bollywood stars who could not complete their studies

બોલીવુડની ડિમ્પલ ગર્લ દીપિકાએ કોલેજનુ ભણતર પૂર્ણ ન કર્યું. જો કે તેણે બેંગલોરની માઉંટ કોલેજના એડમિશન લીધું હતું પણ મોડેલ અને કેરીયરના ચક્કરમાં ભણતર અધવચ્ચે જ છોડ્યું.

કેટરીના કેફ

meet 10 successful bollywood stars who could not complete their studies

૧૪ વર્ષની ઉંમરથી મોડલિંગ કરી રહેલી કેટરીના ક્યારેય સ્કૂલમાં ગઈ જ નથી. તે ઘરે બેઠા ભણી. કારણકે તે દુનિયામાં યાત્રા કરતી હતી.

રણબીર કપૂર

meet 10 successful bollywood stars who could not complete their studies

બોમ્બે સ્કોટીશ સ્કૂલમાં ભણતર પૂર્ણ કર્યા બાદ રણબીરે મુંબઈના એચઆર કોલેજમાં બે વર્ષ સુધી ભણ્યા. ત્યારબાદ અધવચ્ચે ભણતર છોડીને તે ન્યૂયોર્કની એક્ટિંગ સ્કૂલમાં જોઈન થયા.

સલમાન ખાન

meet 10 successful bollywood stars who could not complete their studies

સલમાન ખાને ગ્વાલિયરની સિંધીયા હાઈસ્કુલ અને સેન્ટ સ્ટેનિસ્લોસ હાઈસ્કુલથી પોતાની સ્કુલનું ભણતર પૂર્ણ કર્યું પણ, તેઓ કોલેજ કરી શક્યા નહિ.

કાજોલ

meet 10 successful bollywood stars who could not complete their studies

૧૬ વર્ષની ઉમરમાં કાજોલની પહેલી ફિલ્મ ‘બેખુદી’ હતી. અને ફિલ્મ ‘બાજીગર’ ની સફળતાથી કાજોલે એક્ટિંગમાં કેરીયર બનાવ્યું તેથી ફક્ત સ્કુલનુ ભણતર જ પૂરું કર્યું.

Comments

comments

7,214 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 + = 9