આ છે દુબઈના શોકિંગ ફેકટ્સ, અચૂક જાણો

This is the dubai shocking Facts | Janvajevu.com

દુનિયામાં ધણા એવા દેશો છે કે જ્યાં વિચિત્ર નિયમો ધડેલા હોય છે અને બધા લોકોએ એનું ફરજિયાત પણે પાલન કરવું પડે છે નહીતર તે સજાના પાત્ર ગણાય છે. આજે અમે એવો જ દેશ એટલે કે દુબઈ (UAE) સંયુક્ત આરબ અમીરાતની વાત કરી છે. દુબઈ પોતાની વૈભવી ઇમારતો અને નાટઈલાઈફ ને કારણે જાણીતું છે.

This is the dubai shocking Facts | Janvajevu.comThis is the dubai shocking Facts | Janvajevu.com

દુબઈમાં સૌથી વધારે ઈન્ડીયન

દુબઈમાં માત્ર ૧૭ ટકા દુબઈવાસી અને ૫૦ ટકા સંખ્યા ભારતીય લોકો રહેલા છે. જયારે બાકીની ૩૩ ટકા વસ્તી દુનિયાના જુદાજુદા શહેરો માંથી આવેલ લોકોની છે.

ઘર માટે એડ્રેસ નથી

દુનિયાભરમાં એડ્રેસ સીસ્ટમ જોવા મળે છે જેના દ્વારા લોકો સરળતાથી કોઈક ચોક્કસ જગ્યાએ પહોચી શકે. પણ અહી એવું નથી. જો તમારે કોઇપણ જગ્યાએ જવું હોયતો મકાનો કે આસપાસની હોટેલની જાણકારી હોવી જોઈએ.

ઇન્કમટેક્ષ ફ્રી

દુનિયામાં બધા જ દેશોમાં ઇન્કમટેક્ષ ભરવો પડે છે. પણ અહી એવું નથી.
દુબઈમાં લગ્ન પહેલા સેક્સ કરવા પર પ્રતિબંધ
જો તમે આ કાયદાનો ભંગ કરો તો સજા થાય છે. લગ્ન પહેલા રસ્તામાં લવર્સ હાથ પકડીને ચાલતા અને કિસ કરતા નજરે પડે તો તેને જેલની સજા થાય છે.

અહી ક્રાઇમ આંકડો ઝીરો

દુનિયામાં દિન પ્રતિદિન ગુનેહગારોનો સંખ્યા વધતી જાય છે. પણ અહી ક્રાઇમ ગ્રાફ ઝીરો છે અને તેની પાછળનું કારણ ત્યાના કડક નિયમો છે. અહી કોઇપણ પ્રકારનો અપરાધ નથી કરવામાં આવતી તેથી દુબઈને દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે.

This is the dubai shocking Facts | Janvajevu.com

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,586 views
Tagged

facebook share

2 thoughts on “આ છે દુબઈના શોકિંગ ફેકટ્સ, અચૂક જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>