આ છે દુનિયા ની સૌથી મોંધી ચા, અચૂક જાણો

worlds most expensive tea | janvajevu.com

શિયાળા ની ઋતુમાં બધા લોકોને ચા પીવાનો શોખ હોય છે. શિયાળા માં ઠંડીથી બચવા માટે લોકો ચા નું સેવન કરતા હોય છે. ચા પણ ઘણા પ્રકારની હોય છે જેમકે, આદુ, એલચી, વરિયાળી અને તુલસી થી બનેલી સ્પેશ્યલ ચા.

આ આપણને ઠંડીથી બચાવે છે. પરંતુ, આજે અમે તમને એવી ચા વિષે જણાવવાના છીએ જેને મેળવવા માટે તમારે તમારું ઘર વહેચવું પડે તેટલી મોંધી છે.

યેલો ગોલ્ડ બડ્સ

worlds most expensive tea | janvajevu.com

સિંગાપુર માં આ ચા ની ખેતી વર્ષમાં એકવાર જ કરવામાં આવે છે, જેને ગોલ્ડની સાથે મેળવીને ફક્ત સિંગાપુર માં જ વેચવામાં આવે છે. આ ચા માં ગોલ્ડ મેળવેલ હોવાને કારણે આની કિમત પણ ગોલ્ડ થી ઓછી નથી હોતી.

પીજી ટિપ્સ ડાયમંડ ટી

worlds most expensive tea | janvajevu.com

આ દુનિયા ની સૌથી મોંધી ચા માંથી એક છે. પીજી ટિપ્સ ના 75 માં જન્મદિવસ નિમિત્તે આ ટી બેગ ને તૈયાર કરવામાં આવ્યું હતું. આ ટી બેગ માં 280 ડાયમંડ લગાવેલ છે. આ ઉપરાંત એક ટી બેગ બનાવવામાં ઓછામાં ઓછા 3 મહિના નો સમય લાગે છે. ડાયમંડ ના પેકેટ માં વેચાતી આ ચા ની કિમત 13000/$  છે, જેનો એકમાત્ર હેતુ છે લોકોને દાન માટે પૈસા એકઠા કરવા.

વિન્ટેડ નાર્કીસસ

worlds most expensive tea | janvajevu.com

આ ચાનો સીધી સંબધ ચીન સાથે છે. આ ચા સાથે જોડાયેલ ઘણી માન્યતા અને વાર્તાઓ આની યુએસપી (ખાસિયત) દર્શાવે છે. જયારે છેલ્લી વાર આ ચા વેચવામાં આવી હતી ત્યારે આની કીમત 6500 ડૉલર્સ હતી.

દા હોંગ પાઓ ટી

worlds most expensive tea | janvajevu.com

ચાઇના નું શહેર ફુજિયાન વુઈસન વિસ્તારમાં મળતી ચા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. આને એક ખાસ વૃક્ષ માંથી તૈયાર કરવામાં આવે છે.

પાંડા ડંગ ટી

worlds most expensive tea | janvajevu.com

આ ચા ને તૈયાર કરવા માટે એક ખાસ પ્રકારનું ખાતર (છાણ) નો ઉપયોગ કરવામાં આવે છે. આના સ્વાદ અને સુગંધ થી જ આ ચા ની ખબર પડી જાય છે.

તેગુંઆનયિન ટી

worlds most expensive tea | janvajevu.com

બુદ્ધિસ્ટ ગુરુ તેગુંઆનયિન ના નામ પર રાખવામાં આવેલ આ ચા નો રંગ અને કીમત જાણીને તમારા હોશ ઉડી જશે. ઘણી વાર વધારે ઉકળવાને કારણે આ ચા રંગહિન થઇ જાય છે. આ ઉપરાંત આનો સ્વાદ પણ બધી ચા કરતા સૌથી અલગ છે.

સિલ્વર ટિપ્સ ઇમ્પિરિયલ

worlds most expensive tea | janvajevu.com

ભારતમાં વેચાતી ઇમ્પિરિયલ ચા ની ખાસિયત પૂનમ ના દિવસે થતી આની ખેતી છે, જેના કારણે આ આટલી બધી મોંધી છે. આના પાંદડા પર સિલ્વર રંગના દાગના કારણે જ આને સિલ્વર ટિપ્સ કહેવામાં આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,660 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>