આ છે દુનિયાનો સૌથી મોંધો મહેલ, જેની કિમત જાણીને ચોકી જશો!!

Chateau Louis XIV is reported to be the most valuable property on Earth, recently selling for a whopping 275 million euros (NZD$444 million).

આ ફોટો વિશ્વના સૌથી મોંઘા ઘરનો છે. આની કિંમત છે 301 મિલિયન ડોલર એટલે કે 2 હજાર કરોડ રૂપિયા. આ ફ્રાન્સ નો એક મહેલ છે, જે 56 એકર જમીનમાં બનેલ છે. આની અંદર અંડરગ્રાઉન્ડ નાઇટક્લબ, એક્વેરિયમ, સિનેમા, બોલ રૂમ, સ્ક્વોશ કોર્ટ અને એક વાઇન સેલર છે.

પાણીની અંદર બનેલ છે રૂમ

Chateau Louis XIV is reported to be the most valuable property on Earth, recently selling for a whopping 275 million euros (NZD$444 million).

આ મહેલમાં એક રૂમ પાણીની અંદર છે. રૂમની અંદરની દિવાલો પાછળ એક્વેરિયમ છે. આની અંદર એવો અહેસાસ થાય છે કે જાણે આપણે કોઈ પ્લાસ્ટિકના ટ્યુબની અંદર સમુદ્રમાં થીજેલા હોય અને માછલીઓ આપણી આસપાસ હલનચલન કરી રહી હોય એવું લાગે છે. મહેલની અંદર ઘણી જગ્યાએ સોનાથી ડેકોરેશન કરેલ છે.

ત્રણ વર્ષમાં બનીને તૈયાર થયેલ દુનિયાના આ સૌથી મોંઘા મહેલ પહેલા લન્ડન નું પેન્ટહાઉસ 1,468 કરોડ રૂપિયા એટલેકે 221 મિલિયન ડોલર માં વેચવામાં આવ્યું હતું.

આ મહેલનું નામ ફ્રાન્સમાં 72 વર્ષ સુધી શાસન કરનાર લૂઈ ચૌદહવે ના નામ પર રાખવામાં આવ્યું છે. આની ખાસ વાત એ છે કે આ મહેલની અંદર તમામ ફર્નિચર અને ડેકોરેશન નો સામાન 17 મી સદીનો છે. મિડલ ઇસ્ટના એક ઉદ્યોગપતિ એ આને ખરીદ્યું છે.

Comments

comments

14,140 views
Tagged

Leave a Reply

Your email address will not be published.

3 − 3 =