આ છે દુનિયાનું સૌથી મોટામાં મોટું કબ્રસ્તાન, આના વિષે જાણીને ચોકી જશો

wadi-us-salaam-5[2]

દુનિયાના બધા દેશોમાં વ્યક્તિને મૃત્યુબાદ દફનાવવાના અલગ અલગ નિયમો હોય છે. કબ્રસ્તાન એ જગ્યા છે જ્યાં ઇસ્લામિક ધર્મના લોકોને મૃત્યુ બાદ દફન કરવામાં આવે છે.

સામાન્ય રીતે બધા લોકોએ કબ્રસ્તાન જોયું જ હશે. પણ શું તમે ક્યારેય દુનિયાનું સૌથી મોટામાં મોટું કબ્રસ્તાન એટલેકે સેમેટ્રી જોયું છે? જયારે આપણે આ પ્રકારના લાર્ગેસ્ટ કબ્રસ્તાન ને જોઈએ અને આપણને જાણ હોય કે આને દુનિયાનું સૌથી મોટું કબ્રસ્તાન માનવામાં આવે છે તો તે પોતાના માં જ એક મોટી વાત છે.

વેલ, આજે અમે તમને ઈરાકના સૌથી મોટા કબ્રસ્તાન વિષે જણાવવાના છીએ, જ્યાં ૫૦ લાખ લોકો કરતા વધારે લોકો દફન છે. ઈરાકના ‘વાદી-અલ-સલામ’ ને દુનિયાનું સૌથી મોટું કબ્રસ્તાન માનવામાં આવે છે.

article-0-1FC0909F00000578-952_964x643

વધી રહેલ ISIS  આંતકી હુમલાને કારણે અહી રોજ ૨૦૦ મૃત લોકોને દફનાવવામાં આવે છે. ચારેકોર ફક્ત શવ ને શવ જોઇને કોઇપણ વ્યક્તિ ડરી જાય તે સ્વાભાવિક છે. આ ઈરાનના ‘નઝફ’ શહેરમાં આવેલ છે. ઈરાન હમેશાથી આંતકવાદી થી ત્રાસી રહેલ છે, તેથી અહી દરરોજ હુમલામાં લોકોનું મૃત્યુ થાય છે.

આ કબ્રસ્તાન વિષે ખાસ વાત એ છે કે અહી ફક્ત ઈરાક ના જ નહિ પણ અન્ય દેશના લોકો પણ મૃત વ્યક્તિને આમાં દફનાવી શકે છે. આં કબરોને ઇંટો, પ્લાસ્ટર અને કૈલીગ્રાફીથી સજાવવામાં આવે છે. લોકો અહી ફક્ત જોવા માટે પણ જઇ શકે છે.

wadi-us-salaam-3[1]

અહી લાશોની સંખ્યા એટલી બધી માત્રમાં છે કે આટલી વસ્તી ઈરાકના મોટા મોટા શહેરમાં પણ નહિ હોય. આ ૧૪૮૫.૫ એકરના વિસ્તારમાં ફેલાયેલ છે. આ કબ્રસ્તાનનો અર્થ થાય છે ‘પીસ ઓફ વૈલી’.

આ મુસ્લિમોની પહેલી પસંદનું કબ્રસ્તાન છે. આ કબ્રસ્તાન વિષે માનવામાં આવે છે કે જયારે વ્યક્તિ જંગમાં હોત ત્યારે મન્નત માંગે છે કે તેમનું મૃત્યુ થાય તો તેમને અહી જ દફનાવવામાં આવે  જુઓ આની એક ઝલક…

begraafplaats

https://www.youtube.com/watch?v=lziGiFiuseE

Comments

comments


9,924 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 35