આ છે દુનિયાની સૌથી સુંદર અને ખુબજ આકર્ષક ગુફા

Black-water-rafting-in-the-Waitomo-Caves-3

ગેરંટી સાથે કહીએ છીએ કે અહી જણાવવામાં આવેલ ગુફા તમે આજસુધી નહિ હોય અને ન તેના વિષે જાણ્યું હશે. પ્રકૃતિની ખૂબસૂરતીનો કોઈ જવાબ નથી. આ ગુફા ને જોઈને તમે વાવ! કહેતા પોતાને નહિ રોકી શકો. આને જોઇને જ તમને જણાશે કે કુદરતે દુનિયામાં ખૂબસૂરતીના સૌથી શ્રેષ્ઠ રૂપો દર્શાવ્યા છે.

ઠીક છે, આજે અમે જે સૌથી સુંદરમાં સુંદર અને જોતા જ એવું થાય કે આવું તો સ્વર્ગમાં જોવા મળે તેવી ગુફા વિષે જણાવવામાં છીએ, જે ન્યુઝીલેન્ડ દેશમાં આવેલ છે. આ ગુફાનું નામ ‘વેટોમો ગ્લોવોર્મ’ (Waitomo Glowworm Caves) ગુફા છે.

2962_image1_2

વેટોમો ગુફાની અંદર નદી વહે છે. જોકે, આ ગુફા એટલા માટે લોકોના આકર્ષણનું કેન્દ્ર છે કે આની અંદરની આજુબાજુ ની દીવાલો ચમકે છે. દીવાલમાં ચોંટેલા ‘ગ્લો વોર્મ્સ’ ના કારણે ગુફા આસમાન ના તારા જેવી ચમકી ઉઠે છે. આ પકૃતિની એક નવી જ અજાયબી છે.

maxresdefault

આ દીવાલોમાં ગ્લો વોર્મ્સ સિલ્વર રંગના છે, જેથી પ્રકાશ પડતા જ તે ઝળહળી ઉઠે છે. અંઘારામાં ચમકતા ગ્લો વોર્મ્સ ખરેખર જોવા લાયક હોય છે. ગ્લો વોર્મ્સને કારણે ગુફા ચમકતી હોવાથી તેનું નામ ‘વેટોમો ગ્લોવોર્મ’ પાડવામાં આવ્યું છે.

Biolum_waitomo-glowworm-caves-4

ચમક સિવાય આ ગુફા મચ્છરો ની અલગ અલગ પ્રજાતિઓ માટે પણ જાણીતી છે. અહી ખતરનાક મચ્છરો પણ છે. તેથી જો આમાં જાવ તો થોડી સાવધાની થી. કારણકે આ તમારું લોહી પણ ચૂસી શકે છે. જો તમે ફરવાનો અને ગુફાઓ જોવાનો શોખ ઘરાવતા હોવ તો ચોક્કસ ન્યુઝીલેન્ડ ની આ ગુફામાં જવું.

glowworm-cave

https://www.youtube.com/watch?v=AlLKjKgV5So

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,888 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>