આ છે દુનિયાની સૌથી મોંધી શરાબ

અહી બતાવવામાં આવેલ શરાબ ને સામાન્ય ખરીદવાનું વિચારી પણ ન શકે. શરાબની અમુક બોટલમાં હીરાઓ જડવામાં આવ્યા છે. દેશ-વિદેશમાં શરાબને વધારેમાં વધારે પસંદ કરવામાં આવે છે. જો કોઈ ફેસ્ટીવલ હોય કે અન્ય કોઈ સેરેમની હોય વગેરેમાં શરાબ પીવામાં આવે છે. પરંતુ, અહિ બતાવવમાં આવેલ શરાબની કિંમત જાણીને તને ચોકી જશો. આનો એક ધૂંટ પીવા માટે તમારે તમારું ઘર વહેચવું પડશે.

હેનરી વર્લ્ડ દુડોગ્નન હેરિટેજ કોગનેક

Henri-IV-Dudognon-Heritage-Cognac-Grande-Champagne

આની કિમત 12 કરોડ 8 લાખ રૂપિયા છે.

ટકીલા લે

53782-hacienda-la-capilla-unveils-world-s-most-expensive-tequila(2)

આ મેક્સિકોનો ફેમસ દારૂ છે. જેની પ્રાઈઝ 9 કરોડ 53 લાખ રૂપિયા છે.

105 યર ઓલ્ડ માસ્ટર ઓફ માલ્ટ

105 Year Old Master Of Malt 3

આ શરાબની કિંમત 8 કરોડ 90 લાખ રૂપિયા છે.

64 યર ઓલ્ડ મકલ્લન સિંગલ માલ્ટ સ્કોચ વિસ્કી

64 year old Macallan Single Malt Scotch Whisky 4

આ વિસ્કીની પ્રાઈઝ 2 કરોડ 92 લાખ રૂપિયા છે.

62 યર ઓલ્ડ ડલમોર સ્કોચ વિસ્કી

62 year old Dalmore Scotch Whisky 5

આની કિમત 1 કરોડ 27 લાખ રૂપિયા છે.

ડલમોર 64 ટ્રીનીટસ સિંગલ માલ્ટ વિસ્કી

Dalmore 64 Trinitas Single Malt Whisky 6

આની કિમત 1 કરોડ 1 લાખ રૂપિયા છે.

Comments

comments


11,430 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


4 − 1 =