આ છે દુનિયાની રહસ્યમય જગ્યા, જ્યાં સૂર્ય અસ્ત થતો જ નથી!

spitsbergen-longyearbyen-coloured-houses-nordnorge_9409e97168b69951a157afa8e3a109b6

એમાં કોઈ શક નથી કે દિવસ હોય કે રાત, રાતના અંધારા પછી અંજવાળું આવે જ. પણ શું તમે એવી પ્લેસ વિષે જાણો છો જ્યાં ક્યારેય સૂર્ય અસ્ત જ નથી થતો?

આવી ઘટના ‘લોંગયેરવ્યેન’ માં થાય છે. સ્વાલબર્ડમાં, આર્ક્ટિક મહાસાગરના ગ્રીનલેન્ડમાં નોર્વેજીયન દ્રીપસમૂહ છે. આ જગ્યા વિષે રહસ્યની અને નવાઈ પમાડે તેવી વાત એક છે કે અહી 20 એપ્રિલ થી 23 ઓગસ્ટ સુધી સુરજ અસ્ત જ નથી થયો. રાત હોય કે દિવસ સૂર્ય હંમેશાં બધા સમયે દેખાતો જ રહે છે.

આ સાંભળવામાં પણ નવાઈ લાગે તેવું છે. જોકે, અત્યાર સુધી વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા કે આખરે આવી ઘટના શેના કારણે થાય છે. આ દેશ વિષે કહી શકાય કે અહી સૂર્ય ક્યારેય અસ્ત જ નથી થતો એટલેકે ક્યારેય રાત જ નથી પડતી.

નોર્વે દેશમાં 76 દિવસો સુધી સૂર્ય ક્યારેય ડૂબતો જ નથી. નોર્વેની આ જગ્યાને ‘લેન્ડ ઓફ ધ મીડ નાઈટ સન’ કહેવામાં આવે છે. અહી અડધી રાત્રે પણ તમે અંજવાળું, સૂર્યને જોઈ શકો છો. ખરેખર આવા અનોખા દેશમાં રહેવાની ફીલિંગ કઈ અલગ જ હોય છે.

જયારે સંપૂર્ણ દુનિયામાં અંધારું છવાયેલ હોય ત્યારે તમે રોશનીનો અહી અનુભવ કરી શકો છો. આ વધારે ગરમી વાળો પ્રદેશ હોવાને કારણે લગભગ 50 દિવસ સુધી સૂર્ય વારંવાર ચમકી રહે છે તેવું માનવામાં આવે છે. આ જગ્યાએ જતા સ્વર્ગની અનુભૂતિ થશે.

2f5a7841057b747c13f7a744a38b42db

longyearbyen1

weirdsunrise

MIDNIGHT-SUN

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


18,074 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>