દુનિયા ના સૌથી ઊંચા ટાવર

This is the world's tallest tower, Tokyo Sky Tree, Japan's number before

હાલમાં જ જાણવા મળી રહ્યું છે તે મુજબ ચીનના શાંધાઇમાં બીજા નંબરનું સૌથી ઊંચુ ટાવર બનાવવામાં આવ્યું છે. ચીનના મુખ્ય શહેર શાંઘાઇમાં આવેલા 1380 ફૂટ ઊંચા જિન માઓ ટાવરનું બાંધકામ વર્ષ 1994માં શરૂ કરવામાં આવ્યું હતું. જે 1999માં પૂરું થઇ ગયું હતું. આ ટાવરને વ્યવસાયિક ઇમારતને માટે તૈયાર કરવામાં આવ્યું હતું. તેમાં મલ્ટીનેશનલ કંપનીઓ ઓફિસ અને ગ્રાન્ડ હયાત હોટલનો પણ સમાવેશ કરાયો છે. 88 ફ્લોરની સાથે તેને વર્ષ 2007 સુધી ચીનની સૌથી ઊંચી ઇમારત ગણવામાં આવી હતી. હવે શાંઘાઇના 1380 ફીટની ઊંચાઇ ધરાવતા ટાવરે તેને પાછળ રાખી દીધું છે.

ટોક્યો સ્કાય ટ્રી (જાપાન)

This is the world's tallest tower, Tokyo Sky Tree, Japan's number before

ઊંચાઇ: 2080 ફીટ
ટોક્યોના એક આઇસલેન્ડ પર આ ઊચું ટાવર તૈયાર કરાયું છે. જે બુર્જ ખલીફા બાદ બીજા નંબરનું સૌથી ઊંચું બાંધકામ છે.

કેન્ટન ટાવર (ચાઇના)

This is the world's tallest tower, Tokyo Sky Tree, Japan's number before

ઊંચાઇ: 1,968 ફીટ
પૂર્વ ગુઆંગજોમાં આ ટાવર ગુઆંગજો ટીવીનું છે અને એક પર્યટન સ્થળ તરીકે પણ વિકસિત છે. આ ટાવર ગુઆંગજૌ જિલ્લાના હિઝુમાં ટાવરનું અવલોકન કરે છે. આ ચાઇનાનું સૌથી ઊંચુ બાંધકામ છે અને દુનિયાનું સાતમા નંબરનું સૌથી ઊંચું બાંધકામ છે.

સીએન ટાવર (કેનેડા)

This is the world's tallest tower, Tokyo Sky Tree, Japan's number before

ઊંચાઇ: 1,815 ફીટ
કેનેડાના ટોરોન્ટોના ડાઉનટાઉનમાં સીએન ટાવર કોમ્યુનિકેશ્ન્સ અને ઓબ્ઝરવેશનનું કામ કરે છે. 1976માં આ ટાવર દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ ગણાતું હતું.

ઓસ્ટેનકિનો ટાવર (રશિયા)

This is the world's tallest tower, Tokyo Sky Tree, Japan's number before

ઊંચાઇ: 1,772 ફીટ
મોસ્કોમાં આ ફ્રી સ્ટેન્ડિંગ ટેલિવિઝન અને રેડિયો ટાવર આવેલું છે. ઓસ્ટિનકિનોની ડિઝાઇ
ન નિકોલિ નિકિતિને તૈયાર કરી હતી.

ઓરિએન્ટલ પરેલ ટાવર (ચાઇના)

This is the world's tallest tower, Tokyo Sky Tree, Japan's number before

ઊંચાઇ: 1,535 ફીટ

ઓરિએન્ટલ પરેલ ટાવર ચીનના શાંઘાઇનું ટીવી ટાવર છે. આ ટાવર હુઆંગપુઓ નદીની બાજુમાં પુડોંગ જિલ્લામાં આવેલું છે. આ ટાવરનું બાંધકામ 1990માં શરૂ કરાયું હતું અને લગભગ 1994માં પૂરૂં થયું હતું.

એફિલ ટાવર (પેરિસ)

This is the world's tallest tower, Tokyo Sky Tree, Japan's number before

ઊંચાઇ- 1063 ફીટ
ગુસ્તાવ એફિલના નામે આ એફિલ ટાવરની રચના કરવામાં આવી હતી. આ ટાવરના બાંધકામની શરૂઆત 1889માં કરવામાં આવી હતી. અને સાથે તેને 81 માળનું બનાવવાનું વિચારાયું હતું. આ ટાવરને આજે પેરિસનું એક ખાસ ટાવર ગણવામાં આવે છે. પવનને લીધે આ ટાવર 6-7 સેમી જેટલો ઝૂલે છે. અને તેનું વજન લગભગ 10100 ટનનું છે. ટાવરનું દ્રવ્યમાન તેના આકારના નળાકાર (એટલે કે ૩૨૪ મીટર ઉંચાઇ અને ૮૮.૩મીટર ત્રિજ્યા) માં સમાયેલી હવા કરતાં ઓછું છે. ટાવરને કાટથી બચાવવાને માટે દર સાત વર્ષે તેને પેન્ટ કરવામાં આવે છે અને તેને માટે 50-60 ટન રંગ વાપરવામાં આવે છે. ટાવરને એક સરખા રંગનું બતાવવાને માટે તેમાં એક રંગના ત્રણ શેડને વાપરવામાં આવે છે. ઘેરો રંગ નીચે અને સાથે હલકો રંગ સૌથી ઉપર રાખવામાં આવે છે. દરેક વખતે ટાવરના કલરને બદલવામાં આવે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,965 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 48

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>