
1. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ તરીકેનું લંડનના હીથ્રો એરપોર્ટનું સ્થાન આંચકી લીધું છે. ગત વર્ષે રનવેમાં સુધારાને કારણે 80 દિવસ સુધી મર્યાદિત ટ્રાફિકનું સંચાલન કરવા છતાં 7.4 કરોડ મુસાફરો(અંદાજીત)ના આવાગમનનું સંચાલન કર્યું હતું. એ અગાવના વર્ષની સરખામણીમાં 6.1 ટકા વધુ છે. ડિસેમ્બરમાં દુબઇ એરપોર્ટ પરના ટ્રાફિકમાં 7.5 ટકાના વધારા સાથે 64,98,573 મુસાફરોનું આગમન નોંધાયું હતું. અગાઉના વર્ષે સમાન સમયગાળામાં આ સંખ્યા 60,47,126 નોંધાઈ હતી. 2015ના વર્ષમાં આ સંખ્યા વધીને 7.9 કરોડ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ જ સમયગાળા દરમિયાન 6.81 કરોડ મુસાફરોએ લંડનના હિથ્રો એરપોર્ટનો ઉપયોગ કર્યો હતો. એરપોર્ટના મહિલા પ્રવક્તાના જણાવ્યા અનુસાર હિથ્રો એરપોર્ટ છેલ્લા ઘણાં વર્ષોથી ક્ષમતા વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે તમે વિશ્વના 10 વ્યસ્ત એરપોર્ટ ક્યા છે તેના વિશે જણાવીએ છીએ.
અહીં દર્શાવવામાં આવેલ તમામ મુસાફરોના આંકડા એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ અનુસાર જાન્યુઆરી થી સપ્ટેમ્બર સુધીના છે.
1. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ
મુસાફરોના આવાગમનની સંખ્યાઃ 5,20,31,876

2. હીથ્રો એરપોર્ટ – લંડન
2. હીથ્રો એરપોર્ટ – લંડન
મુસાફરોના આવાગમનની સંખ્યાઃ 5,17,21,599

3. હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ – હોંગકોંગ
3. હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ – હોંગકોંગ
મુસાફરોના આવાગમનની સંખ્યાઃ 4,68,47,000

4. પેરિસ ચાર્લ્સ ધી ગોલે એરપોર્ટ – ફ્રાન્સ
4. પેરિસ ચાર્લ્સ ધી ગોલે એરપોર્ટ – ફ્રાન્સ
મુસાફરોના આવાગમનની સંખ્યાઃ 4,45,94,244

5. એમસ્ટર્ડમ એરપોર્ટ – નેધરલેન્ડ
5. એમસ્ટર્ડમ એરપોર્ટ – નેધરલેન્ડ
મુસાફરોના આવાગમનની સંખ્યાઃ 4,19,69,461

6. ફ્રેન્કફ્રટ એરપોર્ટ – જર્મની
6. ફ્રેન્કફ્રટ એરપોર્ટ – જર્મની
મુસાફરોના આવાગમનની સંખ્યાઃ 4,05,10,191

7. સિંગાપોર ચાંગી એરપોર્ટ – સિંગાપોર
7. સિંગાપોર ચાંગી એરપોર્ટ – સિંગાપોર
મુસાફરોના આવાગમનની સંખ્યાઃ 3,94,54,815

8. ઈનકીઓન ઇન્ટરનશનલ એરપોર્ટ – દક્ષિણ કોરિયા
8. ઈનકીઓન ઇન્ટરનશનલ એરપોર્ટ – દક્ષિણ કોરિયા
મુસાફરોના આવાગમનની સંખ્યાઃ 3,34,08,474

9. અતાતુર્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ
9. અતાતુર્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ
મુસાફરોના આવાગમનની સંખ્યાઃ 2,84,49,706

10. લંડન ગેટવિક એરપોર્ટ – બ્રિટેન
10. લંડન ગેટવિક એરપોર્ટ – બ્રિટેન
મુસાફરોના આવાગમનની સંખ્યાઃ 2,69,18,132
સૌજન્ય
દિવ્ય ભાસ્કર