આ છે દુનિયાના અજીબો ગરીબ વાહનો, જેની સવારી અચૂક કરવી જોઈએ

દુનિયાના અલગ અલગ દેશોમાં અદભૂત અને અજીબો ગરીબ વાહનો હોય છે, જે કોઈક દેશની શાન હોય છે. અમે અહી એવા પબ્લિક વાહનોને દર્શાવ્યા છે જે તમારી યાત્રાને સરળ બનાવે.

જોર્બ, ન્યુઝીલેન્ડ

The world is a strange vehicles, which should invariably riding

જોર્બ ન્યુઝીલેન્ડમાં રમાતી એક રમત છે. જેમાં બોલને લટકાવવામાં આવે છે અને તે બોલની અંદર ગાદલાઓ નાખવામાં આવે છે. ઉપરાંત ન્યુઝીલેન્ડમાં બન્પી જમ્પિંગ, વ્હાઈટ વોટર રાફટીંગ અને સ્કાયડ્રાઈવિંગ જેવી રમતો પણ જોવા મળે છે.

જંક બોટ, હોંગકોંગ

The world is a strange vehicles, which should invariably riding

હોંગકોંગની ગગનચુંબી ઇમારત અને ત્યાના બંદરના કિનારે જોવા મળતી “જંક બોટ”ને જોતા સુખની અનુભૂતિ થાય છે.

વાસથી બનેલ ટ્રેન, કંબોડિયા

The world is a strange vehicles, which should invariably riding

કંબોડિયાની રાજધાની નામપેન્હમાં તમને આ અદભૂત ટ્રેન જોવા મળશે. આ ટ્રેન વાસથી બનેલ છે અને તે ઇલેક્ટ્રિક એન્જીનથી ચાલે છે. કંબોડિયાના ખમેર વિસ્તારમાં લોકો આને “નોંરી” ના નામે ઓળખે છે.

હાથીયાત્રા, થાઈલેન્ડ

The world is a strange vehicles, which should invariably riding

થાઈલેન્ડમાં હાથીની મદદ થી યાત્રા ટુરિસ્ટ લોકોને સરળ બને છે. આજે હજારો હાથીનું અસ્તિત્વ આનાથી જોડાયેલ છે. આજે લોકો દિવસોમાં સમુદ્રતટ પર સમય પસાર કરવાને બદલે લોકો હાથી અહી સવારી કરી શકે છે.

ચીકન બસ, ગ્વાટેમાલા

The world is a strange vehicles, which should invariably riding

ગ્વાટેમાલામાં લોકો ત્યાના સ્થાનિક નામ “ચીકન બસ” થી ઓળખે છે. આ જૂની અમેરિકન બસમાં યાત્રીઓની સાથે સાથે બકરીઓ અને મુર્ગીઓ પણ સફર કરે છે. આ બસોને નિયોન લાઈટ્સ અને વુડું પોસ્ટર્સથી સજાવટ કરવામાં આવે છે.

કુતરાઓ દ્વારા ચાલતી પૈડા વગરની ગાડી, નોર્વે

The world is a strange vehicles, which should invariably riding

દુનિયામાં ધણી ઓછી જગ્યા એવી છે જ્યાં તમે વધુ રોમાંચક લાગે. નોર્વેમાં આર્કટીક પરિધિ નજીક એવી ગાડીઓ છે જે તમે જોઇને દંગ રહી જશો. ઉપરાંત નોર્વેમાં જોટુંનહાઈમ, નેશનલ પાર્ક અને સાલ્ટફેલે તથા સ્વાર્તીસેન પણ જોવા મળે છે.

ટોટોરા બોટ, પેરુ

The world is a strange vehicles, which should invariably riding

પેરુમાં જીલ અને ત્યાના સ્થાનીય જનજાતિ દ્વારા ઘર અને યાત્રા માટે ઉપયોગી થતું વાહનને ટોટોરા બોટ કહે છે. આ બોટ વજનમાં એકદમ હલકી અને વધારે સ્પીડ આપે છે. આ બોટ વિષે લોકોનું એવું કહેવું છે કે જુના જમાનામાં આત્માને નષ્ટ કરવા આ બોટનો ઉપયોગ થતો હતો.

ઊંટની સવારી. જોર્ડન

The world is a strange vehicles, which should invariably riding

જોર્ડનમાં રેડ રોઝ રણ જોવા મળે છે. આ સવારી ખાસ પુરાતત્વ કેન્દ્રોની સવારી કરાવે છે.

Comments

comments

6,849 views

Leave a Reply

Your email address will not be published.

6 + = 13