આ છે તદ્દન હટકે તથ્ય, જેને વાંચી તમારું જનરલ નોલેજ વધશે

facts-mba-702x336

* ઘેટાં ફોટામાં એક બીજાને ઓળખી શકે છે.

* મર્યા પછી પણ આદમીના રુંવાડા ઉભા થાય છે.

* ચાઇના માં સાડા ત્રણ કરોડ લોકો આજે પણ ગુફામાં રહે છે.

* બહેરા વ્યક્તિ સપનામાં પણ ઈશારાથી વાત કરે છે.

* હંસ હમેશા જોડીમાં જ રહે છે જો તેમાંથી કોઈ મરી જાય તો બીજાને પણ મરવાની સંભાવના છે.

* ચીનમાં 70 કરોડ લોકો દૂષિત પાણી પી ને જીવે છે.

* ‘લિયોનાર્ડો ધ વિંચી’ એ ‘મોનાલિસા ના હોઠો’ ની પેન્ટિંગ કરવામાં બાર વર્ષ લગાવ્યા હતા.

* એક PUFFER માછલીમાં ત્રીસ લોકોનો જીવ લેવાનું પર્યાપ્ત ઝેર હોય છે.

* શું તમે જાણો છો આપણું નાક લગભગ પચાસ હજારની સુગંધ સુંઘી શકે છે અને આંખો એક લાખના રંગોને ઓળખી શકે છે.

* સમગ્ર વિશ્વમાં લગભગ બે અરબ માતા (મમ્મી) છે.

* અમેરિકામાં દરરોજ 2 કરોડ મુર્ગાઓ ખાવામાં આવે છે.

* મધર્સ ડે પર 68 ટકા લોકો મમ્મીને ફોન કરે છે. આ હિસાબે આ દિવસે લગભગ 12.25 કરોડ ફોન કોલ્સ કરવામાં આવે છે.

* યુરોપના બઘા દેશોમાં જેટલા પણ લોકો ચર્ચમાં જાય છે, ચીનમાં ફક્ત રવિવારના દિવસે તેના કરતા પણ વધુ જાય છે.

* ગરમ પાણી ઠંડા પાણી કરતા વધારે ભારે હોય છે.

* જો તમે વિચારો છો કે kiss કરવાથી વધારે કીટાણું તમારા શરીરમાં પ્રવેશે છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. કારણકે લોકો સાથે હાથ મિલાવવાથી વધારે કીટાણું તમારી બોડીમાં પ્રવેશે છે.

* શું તમે જાણો છો આપણું મગજ એક મિનીટમાં 1000 શબ્દ વાંચી લે છે.

* દુનિયાની સૌથી નાની બાઈબલ ઇઝરાયલમાં બનેલ છે. જે 4.76 મિલીલીટર લાંબી અને પહોળી છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


18,553 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 36

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>