આ છે ચીન નો આઇરન મેન, જે મગજમાં ઘોકાવે છે ડ્રીલ મશીન, અચૂક જાણો

shaolin-monje-chino-hazaña

અમુક વસ્તુઓ કલ્પનાની બહાર હોય છે. જયારે કોઈક લોકો આવું કરીને બતાવે છે ત્યારે આખું વિશ્વ આશ્ચર્ય પામી જાય છે. વાંચો આ લેખ….

ચાઈના ની વાત આવે એટલે એવું થાય કે જરૂર કોઈ કઈ નવીનતમ ટેકનોલોજી ટેક માર્કેટમાં લાવ્યું હશે. પણ આ વખતે એવું નથી ચાઈના જેવી રીતે ટેકનોલોજી વિકસાવવામાં સક્ષમ છે તેવી રીતે ત્યાના લોકો અલગ અને યુનિક ટેલેન્ટ બતાવવામાં હોશિયાર છે.

વેલ, આ ચાઇનીઝ વ્યક્તિનું નામ ‘ઝાઓ’ છે. આમનું શરીર એટલું મજબૂત છે કે તેને જણાવવા બધા શબ્દો નાના છે. તેઓ લોઢાની તલવારને નીચે મૂકી તેના ઉપર સુવે છે. ફક્ત આટલું જ નહિ. જયારે તેઓ તલવાર પર સુવે છે ત્યારે તેમના શરીર ઉપર બે ભારે પથ્થરો મુકીને હથોડાથી તોડવામાં આવે છે.

છે ને ગજબની વાત…!! વાત ફક્ત અહી જ પૂરી નથી થતી. તેઓ પોતાના માથામાં ડ્રીલ મશીન ઘુસાવે છે, જે તેમનું કઈ નથી બગડી શકતું. ઝાઓ ખુબજ શક્તિશાળી વ્યક્તિ છે. લોકોને નવીનતમ ટેલેન્ટ બતાવવાની કળા તેમણે ગોડ ગીફ્ટ નથી.

shaolin-monje-chino-hazaña3-700x329

પોતાની લાઈફનો ખુબ મોટો સમય તેમને ‘માર્શલ આર્ટ ટ્રેનીંગ’ શીખવામાં પસાર કર્યો છે. આ ટેનીંગ માટે તેમને ખુબજ પરસેવો પાડી મહેનત કરી છે. પોતાના આ અનોખા ટેલેન્ટને તેઓ લોકો સામે ખુબજ સુંદર રીતે પ્રસ્તુત કરે છે.

યુનિક ટેલેન્ટને કારણે અત્યારે ઝાઓ ચાઇના માં એક પ્રખ્યાત સેલેબ્રિટી બની ગયા છે. ૩૪ વર્ષીય ઝાઓ ‘કુંગ ફૂ માસ્ટર’ છે. ઝાઓ નાનપણથી જ ‘માર્શલ આર્ટ ટ્રેનીંગ’ પ્રત્યે એટલા બધા દીવાના હતા કે તેમણે ફક્ત ૧૬ વર્ષની આયુમાં ‘શાઓલીન મંદિર’ (માર્શલ આર્ટ ટ્રેનીંગ સંસ્થા) જોઈન કરી.

ઝાઓનું આ ટેલેન્ટ કોઈ નાનું મોટું નથી. ભલભલા લોકો પર આવું કરતા અચકાય છે. જયારે ઝાઓ હસતા મોઢે આવું કરીને બતાવે છે. ઝાઓ અત્યારે ‘કુંગ ફૂ માસ્ટર’ ના માસ્ટર બની ગયા છે. આવા ખતરનાક સ્ટંટ કરવા અંગે તેઓ જણાવે છે કે શરૂઆતમાં આવું કરવા અંગે હું થોડો નર્વસ હતો. પણ હવે મારામાં આત્મવિશ્વાસ આવી ગયો છે. તેઓ વજનદાર પથ્થરોને પણ પોતાના માથા વડે સેકન્ડોમાં ફોડી શકે છે. જુઓ વિડીયો….

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


15,771 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>