આ છે કારોનું કબ્રસ્તાન, જ્યાં 70 વર્ષથી 500 થી વધુ કારો પડેલ છે.

chatillon-car-graveyard-abandoned-cars-cemetery-belgium-11

આજ સુધી તમે મરેલા લોકોનું કબ્રસ્તાન જોયું હશે, પણ શું ક્યારેય કારોનું કબ્રસ્તાન હોય એવું સાંભળ્યું છે? ઠીક છે, આ સાંભળવામાં થોડું અજીબ લાગે પણ આ પ્રકારનું કબ્રસ્તાન દક્ષિણ બેલ્જિયનના ‘લેગ્ઝમબર્ગ’ પ્રાંતમાં સ્થિત છે.

લેગ્ઝમબર્ગ પ્રાંતમાં એક નાનકડુ ‘ચૈતીલોન’ નામનું ગામ છે. આ ગામને ‘કારો નું કબ્રસ્તાન’ ના નામે ઓળખવામાં આવે છે. કારણકે અહીના જંગલોમાં 70 વર્ષ જૂની, 500 થી વધુ કારો પડેલ છે. 70 વર્ષથી અહી રહેલ બધીજ કારો ખરાબ થઇ ચુકી છે. આની ઉપર વૃક્ષોના નાના નાના છોડો પણ ઉગવા માંડ્યા છે.

આ કારો વિષે આશ્ચર્યની વાત એ છે કે અહી આ કારો આવી કેવી રીતે? ખરેખર, દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ અમેરિકી લશ્કરી ઘર જવા લાગ્યા તો તેમણે પોતાની ગાડીઓ અહી જ રાખી. કારણકે ત્યારે આ જગ્યામાં જંગલ હતું. તેથી પોતાની કારો અહી જ છોડવાનો નીર્ણય લીધો.

બાદમાં અમેરિકી સૈનિકોએ આ ગાડી માંગવાનો પ્રયાસ કર્યું પણ તેઓ આવું ન કરી શક્યા. ત્યારથી જ ગાડીઓ અહી પડેલ છે. અહી પડેલ મોટાભાગની ગાડીઓના મોડલ એક જ જેવા છે.

જોકે, બેલ્જિયનના સરકારે પર્યાવરણને ઘ્યાનમાં રાખતા આ કારો હટાવી દીધી છે. અહી એક જ મોડલની 500 થી વધુ કારો છે.

chatillon-car-graveyard-abandoned-cars-cemetery-belgium-4

Cimitero-auto-1

38293

Comments

comments


4,607 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 9 =