* જો ફૂલોને સંગીત સંભળાવવામાં આવે તો તે જલ્દીથી વધવા લાગે છે.
* ફ્લોરીડા શહેર પુરા ઈંગ્લેંડ કરતા મોટું છે.
* ઘરતીમાં અત્યાર સુધી ૯૫ ટકા જળની શોધ નથી થઇ.
* દુનિયામાં ફક્ત ૨ જ એવા દેશ છે જ્યાં તમે કોકાકોલા ન વહેચી શકો. ૧. નોર્થ કોરિયા અને ૨. ક્યુબા.
* જે લોકો શરમાય તે વધારું દયાળુ અને વિશ્વસનીય હોય છે.
* જલેબી એક એવું વ્યંજન છે જેણે ભારત, બાંગ્લાદેશ, પાકીસ્તાન અને ઈરાન સાથે સાથે લગભગ બધા અરબ દેશોમાં ખાવામાં આવે છે.
* સમગ્ર સંસારમાં ૯૦ ટકા જ્વાળામુખી સમુદ્રોમાં જ છે.
* આપણું મગજ સારી વાતો કરતા ખરાબ વાતોને યાદ રાખવાની ક્ષમતા વધારે ઘરાવે છે.
* વટાણાના દાણાનો ઉપયોગ ડાયનેમાઇટ (વિસ્ફોટક પદાર્થ) બનાવવા થાય છે.
* બીલ ગેટ્સ અત્યાર સુધી ૨૮ મિલિયન ડોલર દાન કરી ચુક્યા છે.
* ભારતીય મહિલાઓને દુનિયામાં સૌથી સુંદર માનવામાં આવે છે.
* મહિલાઓ પોતાના જીવનકાળ દરમિયાન લગભગ ૨ કિલો ૭૦૦ ગ્રામ લીપ્સ્ટીક લગાવી ચુકી હોય છે.
* જર્મનીમાં જેલ માંથી ભાગી જનાર લોકોને કોઈ જ સજા થતી નથી. કારણકે આઝાદ રહેવું એ વ્યક્તિનો અધિકાર છે. તેવું ત્યાં માનવામાં આવે છે.
* બેડ પર સુઈને મેસેજ કરતા ૯૫ ટકા લોકોના મોઢા પર ફોન પડે છે.
* મહિલાઓ એવા સવાલો પૂછે છે જેના જવાબો તે પહેલાથી જ જાણતી હોય છે.