નળ બંધ કરવાથી નળ બંધ થાય છે!
‘પાણી નહિ’!
ઘડિયાળ બંધ કરવાથી ઘડિયાળ બંધ થાય છે!
‘સમય નહિ’!
દીવો ઓલવવાથી દીવો ઓલવાય છે!
‘પ્રકાશ નહિ’!
‘ખોટું બોલવાથી ખોટું છુપાવી શકાય’!
‘સાચું નહિ’!
‘પ્રેમ કરવાથી પ્રેમ મળે છે’!
‘નફરત નહિ’!
‘દાન કરવાથી રૂપિયા જાય છે’!
‘લક્ષ્મી નહિ’!
જન્મ આપણા હાથમાં નથી,
મૃત્યુ આપણા હાથમાં નથી,
પણ જીવન ને આપણી રીતે જીવવું એ આપણા હાથમાં છે
મસ્તી કરો, હસતા રહો,
અને બધાના દિલોમાં વસતા રહો.
તમારો દિવસ મંગલમય બને.