આ છે અમેઝિંગ ફેકટ્સ ઓફ Sony કંપની

download

સોની કંપની ની દરેક પ્રોડક્ટ્સ એવી દમદાર ક્વાલીટી વાળી હોય છે કે તેની કમ્પેરીઝન કોઈની સાથે ન કરી શકાય. આના વિષે આજે એવી નવી નવી વાતો તમને જાણવા મળશે જે તમે પહેલા નહિ જાણી હોય.

*  આ કંપની એટલી બધી વિશ્વસ્તરે પ્રખ્યાત થઇ તેનું એકમાત્ર કારણ એ છે કે આની દરેક પ્રોડક્ટ્સને US, યુનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયામાં અલગ અલગ નામે વેચવામાં આવી.

*  Sony કંપની નું મુખ્યાલય મિનાટો, ટોક્યો, જાપાનમાં આવેલ છે. આ ટેક કંપની ની શરૂઆત ૭ મે ૧૯૪૬ માં થઇ હતી.

*  Sony કંપની ના જાપાનીઝ ફાઉન્ડરનું નામ ‘અકોઈ મોરીતા’ (Akio Morita) અને એપ્પલ કંપનીના ફાઉન્ડર ‘સ્ટીવ જોબ્સ’ (Steve Jobs) વચ્ચે સારી એવી મિત્રતા હતી.

*  વોકમેન માં સોંગ તો તમે સાંભળ્યા જ હશે પણ તમને ખબર છે દુનિયાનું સૌપ્રથમ વોકમેન કોણે બનાવ્યું હતું? ઉલ્લેખનીય છે કે સોની એ જ. કંપનીએ વોકમેનની પ્રોડક્ટ ને US માં સાઉન્ડઅબાઉટ (Soundabout), યુનાઇટેડ કિંગડમમાં સ્ટોવાવે (Stowaway) અને ઓસ્ટ્રેલિયામાં ફ્રીસ્ટાઈલ (Freestyle) ના નામે વહેચવામાં આવી હતી.

sony-original-walkman-tps-l2.0

*  આ કંપની ના વિવિધ વ્યાપાર પ્રાથમિક રૂપે ઇલેક્ટ્રોનિક્સ, ગેમ, મનોરંજન વગેરે જેવી સેવાઓ લોકોને પૂરી પાડે છે.

*  માર્ચ ૨૦૧૫ અનુસાર સમગ્ર દુનિયામાં સોનીના ૧,૩૧,૭૦૦ કર્મચારીઓ છે.

*  સોની કંપનીના દરેક સ્માર્ટફોનમાં અને ટેબલેટ્સ માં ૧૦:૩૫ નો સમય બતાવવામાં આવે છે.

*  સૌપ્રથમ કંપની નું નામ Tokyo Tsushin Kenkyujo (TTK) હતું. ૧૨ વર્ષ બાદ કંપનીએ નામ બદલીને SONY રાખ્યું.

*  કંપનીનું નામ Sony લેટીન ભાષાનો શબ્દ “Sonus” પરથી રાખવામાં આવ્યો છે. આનો અર્થ સાઉન્ડ થાય છે. તેથી જ તો Sony Company નું સાઉન્ડ સીસ્ટમ આટલું ઘમાકેદાર આવે છે.

તો મિત્રો, સોની વિષે જાણીને કેવું લાગ્યું? જો સારું લાગ્યું હોય તો તમારા મિત્રોને ચોક્કસ શેર કરજો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,911 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 7 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>