આ છે અત્યાર સુધીના દુનિયાના સૌથી મોંધા Marriage

nintchdbpict000279112157

આજકાલ લગ્નમાં શાહી અંદાજ ના ચલણને લોકો વધારે પસંદ કરે છે. આજે અમે તમને દુનિયાના જે મોંધા લગ્ન વિષે જણાવવાના છીએ તે ‘ઉંચે લોગ ઉંચી પસંદ’ ટાઈપના છે. લગ્ન ને ફેમસ, યાદગાર અને ખાસ બનાવવા માટે લોકો તેમાં અનેક મનોરંજનો અને નવા નવા ટવીસ્ટના તડકા ઉમેરે છે.

આવા જ રોયલ લગ્ન હાલમાં રશિયામાં જોવા મળ્યા. જોકે, બધી જ દુલ્હનોના સ્વપ્ન હોય છે કે તેમના વેડિંગ પણ ‘બીગ ફેટ વેડિંગ’ અને ‘ફેરીટેલ વેડિંગ’ બને. આ લગ્ન વિષેની વાતો જાણીને તમને લાગશે કે આવું તો અમે કોઈ ફિલ્મોની સ્ટોરીમાં જ સાંભળ્યું હતું. પણ રીયલમાં જેના લગ્ન આવી રીતે ભવ્ય અને રોયલ્ટી સાથે થયા હશે તેણે કેટલી ખુશી થઇ હશે?

વેલ, અત્યાર સુધીના દુનિયાના સૌથી મોંધા લગ્ન રશિયામાં થયેલ આ લગ્નને માનવામાં આવે છે. હાલમાં આ લગ્ન ખુબ જ ચર્ચામાં છે કારણકે આ ભવ્ય લગ્નમાં દુલ્હને ‘૪ કરોડ’ નું ગાઉન પહેર્યું હતું. આ લગ્નમાં જેટલા પૈસા ખર્ચવામાં આવ્યા છે તેટલા પહેલા ક્યારેય કોઈના લગ્નમાં નહિ ખર્ચાણા હોય.

image

આ લગ્ન મોસ્કોની આલીશાન હોટેલ ‘રેડીસન રોયલ કોંગ્રેસ પાર્ક હોટેલ’ માં થયા હતા. જાણકારી અનુસાર આ લગ્નમાં ૯૦૦ મહેમાનો પહોચ્યા હતા. દુલ્હનનું નામ ‘મૈડીના’ છે. જેણે સૌથી મોંધુ ચાર કરોડનું ગાઉન પહેર્યું હતું. આમાં સિલ્વર એમ્બ્રોઇડરી, મોટી, સાચા હીરા અને ક્રિસ્ટલ ઝડ્યા હતા.

આ ઉપરાંત ૧૦ ફૂંટ ઉંચી વેડિંગ સેલિબ્રિટી કેક પણ લોકોના કેન્દ્રનું આકર્ષણ રહી. આ સિવાય મનોરંજન ના ખર્ચ તરીકે ૩ કરોડ ૧૬ લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.

હવે તમને રૂબરૂ કરાવીએ મૈડીના ના ફાધર સાથે જે ઉઝબેકિસ્તાન માં લક્ઝરી હોટેલ, કાચા તેલના કારોબારી અને શોપિંગ સેન્ટર ચલાવે છે. રશિયન અબજોપતિ ઈલખોમ શોકિરોવની પુત્રીના લગ્ન દુનિયાના સૌથી ખર્ચાળ બની ગયા છે. લગ્ન પહેલા મૈડીના એ પોતાની ગલ્સ ગેંગ (ફ્રેન્ડસ) ને સ્પેનમાં હેન પાર્ટી આપી કરોડો રૂપિયા ખર્ચ્યા હતા.

twGNSPgOUaLNkRXRreod

39F56F3700000578-3894536-image-a-20_1478020139382

cen-luxuriouswedding-03-1478101504

552323816_big

3088861_

fddf

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,672 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>