આ કોડ ડાયલ કરીને જાણો પોતાના ફોનનો નંબર

Dollarphotoclub_77918352

જનરલી લોકોને એવું થતું હોય છે કે જયારે આપણે નવો ફોન ખરીદીએ ત્યારે આપણને આપણો જ ફોન નંબર યાદ નથી રહેતો. પણ અહી જણાવેલ કોડ ની મારફતે તમે ચપટી માં જ તમારો નંબર જાણી શકશો. આના માટે ફક્ત તમારે તમારો USSD CODE જ ડાયલ કરવો પડશે. જયારે તમે આ કોડ ને ડાયલ કરશો ત્યારે તમારી સ્ક્રીન પર તમારો નંબર શો કરશે.

…………>  એરટેલ

*282#

…………>  આઈડિયા

789#

*100#

*1#

*1311#

…………>  યુનિનોર / ટેલિનોર

222*4#

*555#

*1#*

444#

…………>  એરટેલ

*1#*

…………>  રિલાયન્સ

*1#

*111#

…………>  ડોકોમો

*580

1#

*124#

*888#

…………>  વોડાફોન

1112#

*555#

…………>  BSNL

*1#

*99#

*222#

…………>  ટાટા ડોકોમો

*580#

*1#

*124#

*888#

નોંધ: મોબાઈલ કંપની ઘણીવાર પોતાના USSD કોડ બદલતી રહે છે તેથી ક્યારેક આ કામ કરે છે તો ક્યારેક નથી કરતુ. જોકે, આ કોડ વર્ક ન કરે તો ક્ષમા કરજો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


13,124 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 48

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>