આ કારણોસર ઇન્ડિયન પતિ હંમેશાં ખુશ રહે છે!!

article-l-201549016595261192000

૧. તેમની સરનેમ (અટક) જિંદગીભર એક જ રહે છે.

૨. ફોન પર તેમની વાતચીત માત્ર ૩૦ સેકંડમાં જ પૂરી થઇ જાય છે.

૩. ૫-૬ દિવસની યાત્રા માટે પણ તેમને એક જ જીન્સથી ચાલી જાય.

૪. કોઈ તેમને ઇન્વીટેશન (આમંત્રણ) આપવાનું ભૂલી જાય તો તેમની સાથે સબંધ તોડી નાખતા નથી.

૫. જીવનભર તેઓ એક જ હેરસ્ટાઈલ માં ટકી રહે છે.

૬. ૨૫ સગાસંબંધીઓ માટે જો તેમને કઈક ખરીદવું હોય તો તેમને ૨૫ મિનીટ વધારે નથી લાગતી.

૭. જયારે તેઓ કોઈ પાર્ટીમાં ગયા હોય ત્યારે એક જ જેવી સેમશર્ટ જોઇને તેમને ગુસ્સો નથી આવતો પણ તેમને સારા ફ્રેન્ડ બનાવીને બંને મળીને પાર્ટીને ખુબ એન્જોય કરે છે.

મોરલ: ભારતીય પતિ બટાટા જેવા હોય છે જે, કોઈપણ શાકમાં બરાબર ભળી જાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,764 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 36

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>