આ એ સંકેત હતા જયારે ભારતીયો કહેતા “સારે જહાસે અચ્છા હિન્દુસ્તાન હમારા”

ભારત એક એવા પ્રકારનો દેશ છે જ્યાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે. આપણા આજુબાજુની દુનિયામાં ટેલેન્ટની કમી નથી. કેટલીક એવી ઘટનાઓ અને સમય છે જે આપણને આપણા દેશ પ્રત્યે ગૌરવની અનુભવ કરાવે છે. આજે અમે એવી જ ઘટનાઓ અને લોકોની વાત કરવાના છીએ.

ક્રિકેટ વર્લ્ડ કપ (1983)

indian proved moment in janvajevu.com

આપણા દેશમાં ક્રિકેટ એક રમત જ નહિ, ધર્મ પણ છે. જયારે ક્રિકેટના ઇતિહાસમાં ભારત પહેલો વખત વર્લ્ડ કપ જીત્યું ત્યારે નોંધનીય છે કે ભારતને ગર્વ થયો હતો.

ટાઇગર હિલ પર ફતેહ (1999)

indian proved moment in janvajevu.com

આપણે બધા માનીએ છીએ કે યુધ્ધ કોઇપણ દેશ માટે યોગ્ય નથી, આમાં નિર્દોષ લોકોનું જ મૃત્યુ થાઈ છે. જયારે કારગિલમાં લોહી વહ્યા પછી ટાઇગર હિલ પર મળી તો બધા ઈન્ડીયનના ચહેરા પર ખુશી અને મનમાં ગર્વ હતો.

પોખરણ પરમાણુ તાલીમ (1998)

indian proved moment in janvajevu.com

જે સમયે વિશ્વ ભારતના પરમાણું પ્રશિક્ષણની વિવેચન કરતુ હતું, તે સમયે, અટલ બિહારી વાજપેયીના આગેવાની હેઠળ આ પ્રયોગને સફળ રાજસ્થાનના પોખરણમાં કર્યો હતો. આ એક વિશ્વની મહાનશક્તિઓ ને સણસણતો જવાબ હતો કે, અમે પણ કોઈનાથી કમ નથી.

બાંગ્લાદેશની મદદ (1971)

indian proved moment in janvajevu.com

બાંગ્લાદેશને એક આઝાદ દેશ બનાવવામાં ભારતે તેની સહાય કરી હતી. ઉપરાંત પાકિસ્તાનની સેવાની સામે હાથ પણ લંબાવ્યો. અંતમાં જયારે આઝાદી મળી તો લાખો બાંગ્લાદેશ વાસીઓના ચહેરા પર ખુશી ભારતના સહયોગથી હતી.

જવાહરલાલ નેહરુનું ભાષણ (1947)

indian proved moment in janvajevu.com

“જયારે વિશ્વ સુતું હશે ત્યારે ભારત એક નવી ઉર્જા લઈને જાગશે”. આ ભાષણે ભારતના એક એક નાગરિકના શરીરમાં નવી ઉર્જાને પ્રસારિત કરી.

સ્વદેશી ઉપગ્રહ આર્યભટ્ટને લોન્ચ કરવો (1975)

indian proved moment in janvajevu.com

પશ્ચિમ દેશો હમેશાથી જ આપણને ટેકનોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રમાં પછાત સમજતા હતા. પણ, જયારે ભારતે આર્યભટ્ટ ને લોન્ચ કર્યો ત્યારે તે તમામ ના હોઠો પર તાળાઓ લાગી ગયા અને ભારતનો જંડો આકાશમાં પણ બુલંદ થઈ ગયો.

મિસ યુનિવર્સ બની સુસ્મિતા સેન (1994)

indian proved moment in janvajevu.com

1994માં જયારે સુસ્મિતા સેનના માથા પર આ તાજ સજ્યો, ત્યારે બધા ભારતીયોને ગર્વ થયો જતો, કારણકે સુસ્મિતા સેન મિસ યુનિવર્સ બનનાર પહેલી ભારતીય મહિલા હતી.

હરિયાળી ક્રાંતિ (1964)

indian proved moment in janvajevu.com

ઈતિહાસમાં બધા લોકો જાણે છે કે આપણને લૂટવા વાળાએ એટલા બધા લૂટ્યા કે આપણા હાથ ખાલી થઈ ગયા. ખેતીનો યુગ ખરાબ હતો, આ દરમિયાન એમ.એસ સ્વામીનાથન જેવા દિગ્ગજે હરિયાળી ક્રાંતિનો સોદો કરી આપણી જમીનને પુર્વરચિત કરી, જેનાથી આખી દિશા જ બદલાય ગઈ. બધા ખેડૂતોના ચહેરા પણ ખુશી આવી ગઈ.

રાકેશ શર્માના અવકાશમાં પગલાંઓ (1984)

indian proved moment in janvajevu.com

જેમકે આપણે જોતા આવ્યા છીએ કે વિજ્ઞાનના મામલામાં આપણને હંમેશાથી જ પછાત સમજવામાં આવતો. પરતું ધીરે ધીરે આપણે ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવા લાગ્યા. પહેલા ભારતીય, રાકેશ શર્મા એ અવકાશમાં પોતાના પગ મૂકી પગલા મૂકીને લોકોને જણાવ્યું કે અમે પણ કોઈના થી કમ નથી.

મંગળયાન (2013)

indian proved moment in janvajevu.com

આ ભારતનું પહેલું મંગળયાન હતું અને પહેલા મંગળયાન માં જ સફળતા મળવી એ પ્રશંસનીય છે. ઈસરોના આ મિશને ભારતને એક નવી પ્રતિષ્ઠા અપાવી.

પોલીયો મુક્ત ભારત (2012)

indian proved moment in janvajevu.com

દુનિયાની સૌથી ગંભીર બીમારી, પોલીયોથી આપણું ભારત અસરગ્રસ્ત હતું, પરંતુ UNESCO ના અભીયાને આપણા દેશના જાગૃત લોકોને આ બીમારીનો એક ઇતિહાસ બનાવી દીધો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,643 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>