આ એ બ્રાન્ડ છે જેણે આપણે ભારતની કહીયે છીએ, જે છે નહિ

ભારતમાં ઘણી એવી વસ્તુઓ છે જેને આપણે સમજીએ છીએ કે તે અહીની જ છે, પછી તે સંસ્કૃતિ, કળા અને દરરોજ ઉપયોગ થતી વસ્તુઓ કેમ ન હોય. આમાંથી કેટલીક વસ્તુ એવી છે જે આપણા જીવનનો એક ભાગ બની ગઈ છે અને આપણે એ વિચારતા પણ નથી કે તે વસ્તુ વાસ્તવમાં આવી ક્યાંથી છે.

સામાન્ય રીતે લોકોને એમ લાગતું હોય છે કે અમુક બ્રાન્ડ ભારતની છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. અમે આજે તમને કઈક એવી જ બ્રાન્ડ વિષે જણાવવાના છીએ જે જાણીને તમે ચોકી જશો.

બાટા

9 Brands We All Think Are Indian But Are Actually Not in gujarati | janvajevu.com

એવું લાગે છે કે આ ભારતની જ કંપની છે, પરંતુ એવું નથી. આ કંપની સ્વિટ્ઝર્લૅન્ડ ની છે. વર્ષ 1894 માં થોમસ બાટા તેમના ભાઈ એન્ટોનીન અને તેની બહેન અન્નાએ મળીને આ કંપની બનાવી હતી.

ઇન્ડિયન મોટરસાયકલ્સ

9 Brands We All Think Are Indian But Are Actually Not in gujarati | janvajevu.com

આ બાઇકને વાસ્તવમાં અમેરિકન બ્રાન્ડ હેન્ડી મેન્યુફેક્ચરિંગ કંપની બનાવે છે. તેનું નામ 1928 માં બદલીને ઇન્ડિયન મોટરસાયકલ્સ રાખવામાં આવ્યું. આનો પહેલો શોરૂમ ભારતમાં 2014 માં ખોલવામાં આવ્યો હતો.

નેસ્લે

9 Brands We All Think Are Indian But Are Actually Not in gujarati | janvajevu.com

ઘણાં લોકોને લાગે છે મેગી, કિટકેટ બનાવનારી કંપની નેસ્લે ભારતીય છે. પરંતુ વાસ્તવમાં આ એક સ્વિસ કંપની છે જેનું મુખ્યમથક વેવ, વાઉદ માં છે.

હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ

9 Brands We All Think Are Indian But Are Actually Not in gujarati | janvajevu.com

આ કંપનીના માલિક છે એંગ્લો-ડચ કંપની યુનિલિવર. યુનિલિવરના આમાં 67 ટકા શેર છે.

બોસ સ્પીકર

9 Brands We All Think Are Indian But Are Actually Not in gujarati | janvajevu.com

બોસ નામ આવતા જ આપણા મગજમાં બંગાળ આવે છે. કારણકે બોસ અટક વાળા વધારે લોકો ત્યાં જ જોવા મળે છે. પરંતુ આ એક અમેરિકન કંપની છે જેનું મુખ્યમથક ફ્રામીન્ગમ માં છે. જોકે, આને બનાવનાર ભારતીય મૂળના અમેરિકન અમર બોસ હતા. જેણે 1964 માં આને બનાવી હતી.

ગુદાંગ ગરમ સિગારેટ્સ

9 Brands We All Think Are Indian But Are Actually Not in gujarati | janvajevu.com

આ સિગારેટથી સામાન્ય રીતે લોકો નફરત કરે છે. પરંતુ તેટલા જ લોકો આને પીવે પણ છે. આ ઇન્ડોનેશિયન બ્રાન્ડ છે. 26 જૂન 1958 માં ત્જુઆ ઈંગ હવી એ આની શોધ કરી હતી. ગુદાંગ ગરમ નામ નો અર્થ થાય છે સોલ્ટ વેરહાઉસ.

કોલગેટ

9 Brands We All Think Are Indian But Are Actually Not in gujarati | janvajevu.com

પાલ્મોલિવ કંપની હેઠળ આવનારી કોલગેટ સાબુ, ડિટર્જન્ટ વગેરે સમાન બનાવે છે.

ટાઇડ

9 Brands We All Think Are Indian But Are Actually Not in gujarati | janvajevu.com

ઘરના કામકાજ માટે ઉપયોગ થતી આ વસ્તુને પ્રોક્ટર અને ગેમ્બેલ બનાવે છે, જે એક અમેરિકન કંપની છે. પ્રથમ વાર આ અમેરિકી બજારમાં 1946 માં આવી હતી.

સ્ટાર ટીવી

9 Brands We All Think Are Indian But Are Actually Not in gujarati | janvajevu.com

સેટેલાઈટ ટેલિવિઝન એશિયન રિજન આનું આખું નામ છે. આના માલિક 21 સેન્ચ્યુરી ફોક્સ છે. જે એક અમેરિકન માસ મીડિયા કો-ઓપરેશન છે. તેના ત્રણ યુનિટ છે સ્ટાર ઇન્ડિયા, સ્ટાર ગ્રેટર ચાઇના અને ફોક્સ ઇન્ટરનેશનલ ચેનલ એશિયા.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,473 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>