સોનમ કપૂર
ફેશનમાં સ્ટાઈલીશ અને બ્યુટીની આઈકોન સોનમ કપૂર ૨૦૧૫માં કાન્સ ફેસ્ટીવલમાં લેમન કલરનું ક્રેઝી ગાઉન પહેરીને જયારે રેડ કાર્પેટ પર આવી ત્યારે લોકોએ મેગી મેગી કહીને તેનો મજાક ઉડાડ્યો હતો.
મલ્લિકા શેરાવત
‘મર્ડર’ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર મલ્લિકા શેરાવત હાલમાં થયેલ કાંસ ફેસ્ટીવલમાં બ્લેક ગાઉન પહેરીને આવી હતી. તેને લોકો તરફથી કઈ ખાસ રિસ્પોન્સ મળ્યો ન હતો.
તમન્ના ભાટિયા
‘બાહુબલી’ ની એકટ્રેસ તમન્ના ભાટિયા એક સમારોહમાં ગોલ્ડ ટોપ અને વાઇટ સ્કર્ટ પહેર્યું હતું. આ કપડા જોઇને લોકો એ તેનો મજાક ઉડાડ્યો હતો.
એકતા કપૂર
ડેઇલી સોપની મલ્લિકા એકતા કપૂર હંમેશા પોતાના વિચિત્ર વોર્ડરોબને લઈને ચર્ચામાં હોય છે. સ્ટાર ગીલ્ટ એવોર્ડમાં તેના આ કપડાંએ તેને શર્મનાક કરી હતી
સોનાક્ષી સિન્હા
સ્ક્રીન અવોર્ડમાં પોતાનો ખતરનાક મેકઅપ અને બ્લેક હોરેબલ ડ્રેસ જોઈ લોકો ચોકી ગયા. ફેશન અને સ્ટાઈલે સોનાક્ષીને નિરાશ કરી હતી.
રાણી મુખર્જી
કરન જોહરની પાર્ટીમાં રાણી એવા કપડા પહેરીને આવી કે તેને થયું કે લોકો તેના પર ફિદા થશે તેની જગ્યાએ લોકો તેને જોઇને હસવા લાગ્યા. તેના કપડા ગાઉન ઓછુ પણ પેરાશૂટ વધારે લાગતું હતું.
વિધ્યા બાલન
હંમેશા સાડીમાં નજર આવતી વિધ્યા એક એવોર્ડ શો માં ફન્ની કપડાને લઈને ચર્ચામાં હતી.