આ અજાણ્યા તથ્યો જાણીને તમારું નોલેજ વધશે!

facts-mba-702x336

* ‘Anechos ચેમ્બર’ પૃથ્વીની સૌથી વધુ શાંત જગ્યા છે જ્યાં તમે હદયના ધબકારા, ફેફસાંના ધ્વનિઓ (અવાજ) અને પેટની ગડગડાટનો અવાજ પણ સાંભળી શકો છો.

* જો ફૂલોને સંગીત સંભળાવવામાં આવે તો તે જલ્દીથી ઉગી જાય છે.

* આજથી 450 કરોડ વર્ષો પહેલા પૃથ્વી સાથે એક ગ્રહ ટકરાયો હતો જેના કારણકે પૃથ્વી વળી ગઈ ને તેનો એક ભાગ તૂટી ગયો જેણે આજે આપણે ચંદ્રના નામે જાણીએ છીએ.

* માઇક્રોસોફ્ટના 34% કર્મચારીઓ, IBM ના 28%, અને ઇન્ટેલના 17% કર્મચારીઓ ભારતીય છે.

* દુનિયા નો 90% કચરો સમુદ્રમાં જાય છે અને દુનિયામાં માત્ર 3% જ પાણી પીવાલાયક છે.

* ‘ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના’ હવે અવકાશમાંથી પણ નથી દેખાતી કારણકે ચીનમાં ખુબ પ્રદુષણ વધી ગયું છે.

* પૃથ્વી પર અત્યાર સુધી સૌથી ઊંડો ખાડો 1989 માં માનવી દ્વારા રશિયા માં ખોદવામાં આવ્યો હતો જેની ઊંડાઈ લગભગ 12 કિલોમીટર હતી.

* પૃથ્વી પર દર વર્ષે 5 લાખ ધરતીકંપ આવે છે, જેમાંથી માત્ર 100 ભૂકંપ જ ખતરનાક હોય છે.

* છોકરીઓને બીજી છોકરીઓ સાથે કમ્પેર (સરખામણી) કરવી નથી પસંદ.

* ચંદ્રનું આશરે વજન 81,00,00,00, 000(81 અરબ) ટન છે.

* ફ્લોરિડા રાજ્ય સમગ્ર ઇંગ્લેન્ડ કરતાં મોટુ છે.

* 16 ડિસેમ્બર 1811માં એટલો મોટો ભૂકંપ આવ્યો કે અમેરિકાની મિસિસિપી નદી ઉલટી વહેવા લાગી.

* ગુગલ પોતાનું Favicon 5 વખત બદલાવી ચુક્યું છે.

* HP પ્રિંટરની કાળી શાહી ‘રક્ત’ કરતાં પણ વધારે મોંઘી આવે છે.

* જર્મની માં જેલમાંથી ભાગી જવા પર કોઈ સજા નથી થતી કારણકે આઝાદ થવું એ માનવીનો હક છે.

* પૃથ્વી પર 95% પાણીની શોધ હજુ પણ નથી થઇ.

* અમેરિકામાં 38% ડૉક્ટર્સ ભારતીય છે.

* ભારત 90 દેશોમાં સોફ્ટવેર વેચે છે.

* Google દર સેકંડ 50,000 રૂપિયા કમાય છે.

* ઘણી વખત ગર્લ્સને પણ ખબર નથી હોતી કે આખરે તેને જોઈએ છે શું?

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


15,374 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>