આવી રીતે ઓળખો તમારો પાર્ટનર દગાબાજ છે કે નહી

Identify whether your partner has been scab

બધાને મોટેભાગે ઘણીવાર એવો વિચાર આવે કે તેનો પાર્ટનરના બીજા સંબંધો તો નહીં હોય ને. તમે ક્યારેય તમારા પાર્ટનર પર શંકા કરી છે ખરી. જો કરી હોય તો ઠીક છે અને ના કરી હોય ને તમારો પાર્ટનર જો વારંવાર અમુક ખાસ વાતો દોહરાવતો હોય તો તમારે જાણી લેવું જોઈએ કે તમારી સાથે પણ દગો થઈ શકે એમ છે.

  • તમે ક્યારેય તમારા પાર્ટનર પર શંકા કરી છે ખરી
  • તમારો પાર્ટનર સતત મિત્રો સાથે અફેરની વાતો કરતો હોય તો તે દગાબાજ છે
  • સર્વેમાં જાણવા મળ્યું કે મોટાભાગે પુરૂષો સેક્સ સંબંધિત વાતો કરે છે
  • જો તમારો પાર્ટનર એવું કહેતો હોય કે દોસ્તો સાથે અફેર કરવામાં કંઈ ખોટું નથી. તો એ દગાખોરીની નિશાની છે. કારણ કે આવો એક રિપોર્ટ આવ્યો છે જેમાં આ બાબત સામે આવી છે. રિપોર્ટમાં જણાવાયુ છે કે જો તમારો પાર્ટનર સતત મિત્રો સાથે અફેરની વાતો કરતો હોય તો તે દગાબાજ છે.

Identify whether your partner has been scabસૌજન્ય
દિવ્ય ભાસ્કર

વિક્ટોરીયા મિલાન દ્વારા કરાયેલા સર્વેમાં જણાવાયું છે કે ચીટીંગ કરતા પાર્ટનર જરૂર તેના મિત્રો સાથે અફેર રાખવાની વાતો કરશે. આ સંશોધનમાં 12 હજાર લોકનો સર્વે કરાયો હતો. જેમાં મોટાભાગના લોકોએ માન્યું હતું કે પાર્ટનર સાતે અફેર રાખવાની વાત કરે છે. એમનો સીધો અર્થ તેમની શારીરિક જરૂરિયાતો પૂર્ણ કરવાનો હોય છે. આ સર્વેમાં જાણવા મળ્યું કે મોટાભાગે પુરૂષો સેક્સ સંબંધિત વાતો કરે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,999 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>