ભારતમાં તમે ગમે તે શહેર કે ગામમાં રહેતા હોવ, તમને તમારી આસપાસ મનોરંજન કરતી રમૂજી ઘટનાઓ બનતી ઘણીવાર જોવા મળતી હોય છે. આવી જ અમુક રમૂજી ઘટનાઓની તસવીરો અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ. જે ફેસબુક સહિતની સોશિયલ સાઇટ્સ પર ઘણી શેર કરવામાં આવતી હોય છે. જેમકે બસ સ્ટેન્ડ પર બેસવાની સીટ હોય પરંતુ તેની બરાબર નીચે ગટરનું ઢાંકણું ખુલ્લુ હોય છે. ક્યારેક કોઇ ટ્રેનના દરવાજાને બદલે બારીમાંથી પ્રવેશતું જોવા મળે છે તો ક્યારેક કોઇ ટ્રેનની બારીમાં જ એ.સી. એવી રીતે લગાવેલું હોય છે. જેને જોઇને તમે હસી-હસીને લોટપોટ થઇ જશો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર
so easy