આર્કિટેક્ટે બનાવ્યું અદ્ભુત લક્ઝુરિયર હાઉસ

Luxourier  house architect built between two rocks, viral

દુરથી જોવા પર ભલે આ એક અજીબોગરીબ નમૂનો જોવા મળતો હોય, પરંતુ વાસ્તવિક્તામાં એક લક્ઝુરિયસ ઘર છે. જેને નેધરલેન્ડમાં બે ખડકો વચ્ચે બનાવવામાં આવ્યું છે. અહીંથી ઘણો જ સુંદર સમુદ્રી નજારો જોવા મળે છે. ઘરની આ ડિઝાઇનને કાસા બ્રુટેલ નામ આપવામાં આવ્યું છે. તેને ગ્રીસના બે આર્કિટેક્ટે તૈયાર કર્યું છે. લાર્ટિસ એંટોનિઓસ અને પેંટેલિસને ઘણી પ્લાનિંગ કરવી પડી હતી. ઘરની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે છત પર હમેશા પાણી ભરેલું રહે છે. અલગ જ પ્રકારની દિવાલોને કારણે ઘરમાં ઠંડક રહે છે.

શા માટે બનાવ્યું આ ઘર

આ ઘરને આર્કિટેક્ચર પ્રયોગના ભાગરૂપે બનાવવામાં આવ્યું છે. આર્કિટેક્ટ્સ પ્રમાણે ખડકોમાં ખાસ વાત હોવાને કારણે તેઓ એકબીજાને ખેંચે છે. આ જ કારણોસર તેઓએ કઇંક આવુ મકાન તૈયાર કરવાનો નિર્ણય કર્યો. આ ઘરને સોશિયલ મીડિયા પર ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. એક વેબસાઇટ પર આ ઘરની તસવીરોને એક જ દિવસમાં 2.45 લાખ વ્યૂઝ મળ્યા હતા.

Luxoury house architect built between two rocks, viral

Luxoury house architect built between two rocks, viralસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

4,278 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>