આ એક લકઝરીયસ વિલા છે. બહારથી તે સામાન્ય લાગે છે પરંતુ તેની અંદર અનેકવિધ સુખ સુવિધા છે. તેને ડેમોન્સ્ટ્રેશન માટે તૈયાર કરવામાં આવી છે. આ ફ્લોટિંગ વિલા કે જેને સીસ્કેપ નામ અપાયું છે અને બહારથી તેનો દેખાવ આકર્ષક લાગે છે. તે દરિયાની ખુબજ ઊંડાણમાં જાય છે અને ૩૬૦ ડીગ્રી સુધી અન્ડરવોટરબધુ નિહાળી શકો છે. આ વીલાને બીએમટી એશિયા પેસેફિક કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રિચાર્ડ કોલવિલેએ તૈયાર કર્યું છે અને તેમાં અનેકવિધ વ્યવસ્થાઓ ઉભી કરાય છે.
આર્કિટેક્ચરે બનાવી લકઝરીયસ તરતી વિલા, જોઇને ચકિત થઈ જશો
9,137 views