આયર્લેન્ડ માં વ્યક્તિ કરતા મોબાઈલ વધુ છે, જાણો આની અજાણી વાતો….

ireland-landscape-6

આયર્લેન્ડ એ યુરોપમાં આવેલ એક આઇલેન્ડ એટલેકે એક ટાપુ છે. આયર્લેન્ડ એ ઉત્તર પશ્ચિમ યુરોપમાં સ્થિત છે. આ યુરોપનો ત્રીજા નંબરનો સૌથી મોટો અને દુનિયાનો વીસમા નંબરનો સૌથી મોટો દ્રીપ છે. આ દેશનું નામ તમે ફક્ત ક્રિકેટ વર્લ્ડકપ માં જ સાંભળ્યું હશે. આયર્લેન્ડ માં આયરીશ (Irish) ભાષા બોલવામાં આવે છે. આ દેશ વિશે એવી વાતો જણાવશું જેની તમને ખબર નહિ હશે.

*  ૨૦૧૧ ના આસપાસ ૬.૪ મિલિયન આયર્લેન્ડ ની જનસંખ્યા હતી જે યુરોપમાં બધા દેશોની તુલનામાં બ્રિટેન બાદ આવનાર સૌથી વધુ અધિક જનસંખ્યા વાળો દેશ હતો.

*  રિપબ્લિક ઓફ આયર્લેન્ડમાં કોઈપણ ઘર્મને કોઈ માન્યતા પ્રાપ્ત નથી. ઈસાઈ ધર્મને વધુ સંખ્યામાં માનતા લોકોના કારણે અહી ઈસાઈ ઘર્મ પ્રચલિત થયો. આ દેશમાં લગભગ ૧૨ % ની વસ્તીમાં લોકો રોમન કેથોલિક ઘર્મનું પાલન કરે છે.

*  સન ૯૦૦ માં આયર્લેન્ડમાં Sean’s Bar ખોલવામાં આવ્યું હતું, એ હજુ સુધી ચાલી રહ્યું છે.

*  આયર્લેન્ડ ને છોડીને બીજા દેશમાં જનાર સૌથી વધુ લોકો અમેરિકામાં રહે છે.

*  આયર્લેન્ડ જેવા દેશોમાં તમને એકપણ સાંપ નહિ જોવા મળે, તેનું મુખ્ય કારણ એ જ છે કે ત્યાં ખુબ જ ઠંડી પડે છે.

*  આ દેશમાં ૧૦ ટકા કરતા પણ ઓછા લોકો આયરીશ (Irish) ભાષા બોલે છે.

*  આયર્લેન્ડ માં વ્યક્તિ કરતા મોબાઈલ વધુ છે.

*  આયર્લેન્ડ ની શોઘ ૯,૦૦૦ વર્ષ પહેલા કરવામાં આવી હતી.

*  Gay marriage  ને આયર્લેન્ડ માં કાનૂની માન્યતા પ્રાપ્ત છે.

*  આયર્લેન્ડ જેવા દેશમાં લગ્નશુધા ૭૦ ટકા મહિલાઓના અફેયર બીજા સાથે ચાલે છે.

*  પ્રખ્યાત ટાઈટેનિક જહાજ આયર્લેન્ડ અન જ ‘બેલફાસ્ટ’ શહેરમાં બન્યું હતું.

Comments

comments


6,355 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 6 = 2