આપણે નમસ્કાર કેમ કરીએ છીએ?

the real meaning significance of namaste

નમસ્કાર કરવા એ આપણી સંસ્કૃતિનું પ્રતિક છે. નમસ્કાર એ હિન્દુ ધર્મની પહેચાન છે. નમસ્કાર માત્ર એક પરંપરા જ નહિ પણ આની સાથે કેટલાક વૈજ્ઞાનિક અને ભૌતિક ફાયદાઓ પણ જોડાયેલ છે. જેના વિષે ઓછા લોકો જાણતા હોય છે.

નમસ્કારનો અર્થ એ થાય છે કે બધા મનુષ્યના હદયમાં એક દેવિય ચેતના અને પ્રકાશ. નમસ્કાર શબ્દની ઉત્પતિ સંસ્કુતના નમસ શબ્દ સાથે જોડાયેલ છે, જેનો અર્થ થાય છે એક આત્માને બીજા આત્મા સાથે આભાર પ્રગટ કરવો. એટલા માટે જ જયારે લોકો એક બીજાની સાથે મળે છે અને વિદાય લે છે ત્યારે લોકો નમસ્કાર કે નમસ્તે કહે છે.

જાણીએ નમસ્કારના ફાયદા

નમસ્કારનો ફાયદો

the real meaning significance of namaste

નમસ્કાર કરવા માટે જયારે તમે બંને હાથને જોડો છો ત્યારે તમારી હથેળીઓ ને દબાવવાથી કે જોડવાથી હદયચક્ર અને આજ્ઞાચક્ર સક્રિય બને છે જેનાથી તમારું મન શાંત થાઈ છે અને તમારા મોઠા પર સ્માઇલ આવે છે.

અનાહત ચક

the real meaning significance of namaste

નમસ્તે કરવા માટે બંને હાથને અનાહત ચકમાં મુકવામાં આવે છે, જેમાં આંખો બંધ કરવામાં આવે છે અને મસ્તક નીચે નમાવવામાં આવે છે.

આ પણ જુઓ :- અહી માણસ નહી પણ નદી કરે છે શિવલિંગનો અભિષેક

 

દેવીય પ્રેમ

the real meaning significance of namaste

હાથોને હદય ચક્ર પર મુકીને દેવીય પ્રેમ દર્શાવવામાં આવે છે. આંખો બંધ કરવી અને મસ્તક નીચે નમાવવાનો અર્થ એ થાય છે કે આપણા હદયમાં રહેલા ભગવાનને પોતાને જ સોંપવા.

મનોવૈજ્ઞાનિક રીત

the real meaning significance of namaste

જયારે લોકોને ખુબજ ગુસ્સો આવે ત્યારે તરત જ તેને નમસ્કાર કરી દેવા જોઈએ કારણકે નમસ્કાર કરવાથી તમારા બંને હાથ જોડાય છે તેથી તમે ગુસ્સો ન કરી શકો. તમને જોઇને સામેના માણસનો ગુસ્સો પણ શાંત થઈ જાય છે.

સંસ્કુતથી ઉત્પત્તિ

the real meaning significance of namaste

નમસ્કાર શબ્દની ઉત્પતિ સંસ્કુતના નમસ શબ્દ સાથે જોડાયેલ છે, જેનો અર્થ થાય છે એક આત્માને બીજા આત્મા સાથે આભાર પ્રગટ કરવો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,749 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>