આપણને આપેલ પ્રોમિસ માટે આપણા પિતા આવું પણ કરી શકે છે!

fathers_have_the_power_to_influence_the_lives_of_their_daughters

એક છોકરીએ જીદ કરી કે ‘પપ્પા મને સાઇકલ જોઈએ છે…’ પપ્પા એ કહ્યું ‘આગલા મહીને હોળીના  તહેવાર પર ચોક્કર સાઇકલ લાવી આપીશ !’ પ્રોમિસ !

એક મહિના પછી… પપ્પા, મને સાઇકલ જોઈએ છે તમે મને પ્રોમિસ કર્યું હતું…! પપ્પા ચુપ થઇ ગયા…

સાંજના સમયે પપ્પાને નોકરીમાંથી પરત ફરતા જોય છોકરી પતંગીયાની જેમ ખુશ થઇ ગઈ કારણકે તેના પપ્પા સાઈકલ લાવ્યા હતા. તેણીએ કહ્યું વાહ! થેન્ક્સ પપ્પા, મારી સાઈકલ લાવવા માટે. આગલા દિવસે પપ્પા ! તમારી આંગળી માંથી સોનાની અંગુઠી ક્યાં ગઈ….?

બેટા ! સાચું બોલીશ કાલે જ વહેચી દીધી. તારી સાઇકલ માટે…! છોકરી રડતા રડતા પપ્પા ! પૈસાની આટલી બધી તંગી હતી તો ન લાવ્યા હોત’તો ‘ખરીદીને ન લાવું તો મારો પ્રોમિસ તૂટે અને પછી મારા બીજા કોઈ પ્રોમિસ પર વિશ્વાસ ન રહે’

જો તું એમ સમજતી હોય કે પ્રોમિસ તુટવા માટે હોય છે ! તો તું ખોટું વિચારી રહી છો કારણકે ‘મારી અંગુઠી બીજી આવી જાત પણ તૂટેલો વિશ્વાસ અને છુટેલું બાળપણ ફરીવાર ક્યારેય નથી આવતું’

‘આવા હોય છે આપણા બધા ના પપ્પા. જે આપણી ખુશી માટે પોતાની જરૂરી વસ્તુઓને પણ ત્યાગી દે છે.’ આ કહાની તમને હાર્ટ ટચિંગ લાગી હોય તો શેર અવશ્ય કરજો.

Comments

comments


8,815 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 7