એક હકીકત
માણસ તો સારા જ હોય છે બધા
પણ દુનિયા રસ્તો ખોટો બતાવે છે,
“પ્રાથના” અને “વિશ્વાસ” બન્ને “અદ્રશ્ય” છે,
પરંતુ…….
બન્ને એટલા “તાકાતવર” છે કે.
“અશક્ય” ને પણ “શક્ય બનાવી” શકે છે.
તમારા ચહેરા પરનું સ્મિત એ
કુદરતે તમને આપેલી બક્ષિસ છે…!
પણ……
એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો તો એ તમે કુદરતને આપેલી “Gift” છે…!
પોતાનુ સંપૂર્ણ જીવન આપીને “પાણી” વૃક્ષ ને ઉછેરે છે,
તેથી જ તે કોઈ’દી લાકડાને પોતાની અંદર ડુબાડતુ નથી…
સાહેબ આને કહેવાય
“ખાનદાની”.