આનાથી વધારે અજીબ શું!! આ ચિંપાંઝી રોજ પીવે છે ૧ પેકેટ સિગારેટ!!

north_korea_smoking_chimp-3

દુનિયા ખુબ અદ્ભુત અને વિચિત્ર છે. આમાં જે વસ્તુઓ ન થતી હોય તે પણ શક્ય બને છે. માનવીને તમે સિગારેટ પીતા જોયા હશે પણ કદી એવી વિચાર્યું છે કે જાનવરો પણ સ્મોકિંગ કરી શકે ?

તમે ક્યારેય ચિંપાંઝીને સિગારેટ પીતા જોયો છે? આમાં બધા નો જવાબ ના હશે. જાનવરો પણ શોખ ના મામલામાં માણસોથી ઓછા નથી. આ ચિંપાંઝી ‘ચેન સ્મોકર’ છે.

ઉત્તર કોરિયાની રાજધાની ‘ફીયોંગયાંગ’ માં આવેલ ચિડીયાઘરમાં દરરોજ સેકડો પ્રવાસીઓ મુલાકાત લે છે. જોકે, મોટાભાગના લોકો આ ચેન સ્મોકર ચિંપાંઝીને જોવા માટે જ અંદર પ્રવેશે છે.

161019-world-northkorea-smoking-chimp-exhale-0909_eda8221ce94a44038a48a1bfaee373da.nbcnews-ux-2880-1000

વેલ, આ ચિંપાંઝી ૧૯ વર્ષની છે, જેનું નામ ‘ડેલે’ છે. આ મહિલા છે. ઘણા લોકો પ્રયોગ કરવા માટે જયારે કોરિયાની આ ઝૂ માં જાય છે ત્યારે પોતે સિગારેટ કરે છે અને વધેલ સિગારેટ ફેંકી દે છે. ફેંકેલી આ સિગારેટનું પણ ડેલે સેવન કરે છે. તે આ રીતે લોકોનું મનોરંજન પૂરું પાડે છે.

આ ચિંપાંઝી સિગારેટ તો કરે છે પણ માનવીની જેમ નહિ આ થોડી અલગ અને શોખીન હોવાથી પોતાની અદામાં હટકે સિગારેટ પીવે છે અને ધુમાડો કાઢે છે. આ ધુમાડો તો એવો કાઢે છે જાણે તે સિગારેટને ખુબ પ્રેમ કરતી હોય. તમે વિડીયોમાં જોશો એટલે ખબર પડી જ જશે.

જાણકારી અનુસાર ડેલે એકદિવસ માં આખું પેકેટ સિગારેટનું પી જાય છે. આ સિગારેટ સળગાવવા માટે લાઈટર કાઢીને જાતે જ શાનથી જુનુન સાથે સ્મોકિંગ કરે છે તો ક્યારેક આની ટ્રેનર જ આને સળગેલી સિગારેટ આપે છે. આને કોરિયાની ઝૂ માંથી સિગારેટ આપવામાં આવે છે.

https://www.youtube.com/watch?v=LR8RrcTws1g

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,073 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>