બદલાઈ ગયું કભી ખુશી કભી ગમ નો લડ્ડુ

આટલો બદલાઇ ગયો 'કભી ખુશી કભી ગમ'નો 'લડ્ડુ', જુઓ બાકી સ્ટાર્સ

(ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં રીતિકના બાળપણની ભૂમિકા ભજવનાર કવિશ મજમુદાર રીતિક રોશન અને વરૂણ ધવન સાથે, ઇનસેટમાં શાહરૂખ સાથે)

બોલિવૂડમાં ઘણાં સ્ટાર્સે બાળપણથી જ અભિનય કારકિર્દીની શરૂઆત કરી દીધી હતી. જેમાં કોઈ સફળ રહ્યું તો કોઈ નિષ્ફળ,તો કોઈને સફળતા અને નિષ્ફળતાનો મિશ્ર સ્વાદ ચાખવા મળ્યો.

આફતાબ શિવદાસાની, ઉર્મિલા માતોંડકર,કુણાલ ખેમુ,આમિર ખાન,આલિયા ભટ્ટ, સના સઈદ, આદિત્ય નારાયણ,આયેશા ટાકીયા, શ્વેતા પ્રસાદ, નીતુસિંહ, પદ્મિનિ કોલ્હાપુરે, શ્રીદેવી અને રેખા સહિત અનેક અભિનેતા-અભિનેત્રીઓએ પોતાની કારકિર્દીની શરૂઆત બાળપણમાં કરી હતી અને મોટા થઈને પણ અભિનય જગતમાં નામ કમાયા.

તેમની પહેલાની અત્યારની તસવીર જોતાં અંગે ખ્યાલ આવે છે. વાત કરીએ ફિલ્મ ‘કભી ખુશી ગભી ગમ’માં રીતિક રોશનના બાળપણની ભૂમિકા ભજવનાર કવિશ મજમુદારની, તો તેના લુકમાં પણ આવો જ બદલાવ જોવા મળે છે. તે ફિલ્મ ‘ગોરી તેરે પ્યાર મેં’માં જોવા મળ્યો હતો.

આટલો બદલાઇ ગયો 'કભી ખુશી કભી ગમ'નો 'લડ્ડુ', જુઓ બાકી સ્ટાર્સ

આલિયા ભટ્ટ

જન્મ- 15 માર્ચ, 1993
બાળ કલાકાર- સંઘર્ષ(1999)
અભિનેત્રી-સ્ટૂડન્ટ ઓફ ધ યર(2012), હાઈવે(2014), 2 સ્ટેટ્સ(2014),હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાં(2014)

આટલો બદલાઇ ગયો 'કભી ખુશી કભી ગમ'નો 'લડ્ડુ', જુઓ બાકી સ્ટાર્સ

ઉર્મિલા માતોંડકર

જન્મ- 4 ફેબ્રુઆરી, 1974
બાળ કલાકાર- કલયુગ(1981), માસૂમ (1983)
અભિનેત્રી-નરસિમ્હા (1991),ચમત્કાર(1992),રંગીલા(1995), જુદાઈ (1997), સત્યા (1998), મસ્ત(1999), ખૂબસૂરત(1999),
જંગલ(2000)પ્યાર તુને ક્યા કિયા(2001), ભૂત (2003),એક હસીના થી (2004), કર્ઝ (2008)

આટલો બદલાઇ ગયો 'કભી ખુશી કભી ગમ'નો 'લડ્ડુ', જુઓ બાકી સ્ટાર્સ

આયેશા ટાકીયા

જન્મ- 10 એપ્રિલ
બાળ કલાકાર-15 વર્ષની ઉંમરમાં કોમ્પ્લેનની જાહેરખબરમાં જોવા મળી હતી.
અભિનેત્રી-ટાર્ઝન ધ વન્ડર કાર (2004), દિલ માંગે મોર(2004), સોચા ના થા(2004),ડોર (2006), સલામ-એ-ઈશ્ક(2007),સન્ડે
(2008),વોન્ટેડ(2009),પાઠશાલા (2010)

આટલો બદલાઇ ગયો 'કભી ખુશી કભી ગમ'નો 'લડ્ડુ', જુઓ બાકી સ્ટાર્સ

પદ્મિનિ કોલ્હાપુરે

જન્મ- 1 નવેમ્બર, 1965
બાળ કલાકાર-જિંદગી(1976), ડ્રીમગર્લ(1977), સત્યમ શિવમ સુંદરમ(1978)
અભિનેત્રી- જમાને કો દિખાના હૈ(1981), પ્રેમરોગ(1982), પ્યાર ઝુકતા નહીં(1983),ઐસા પ્યાર કહાં(1986), દાનાપાની(1989), ફટા પોસ્ટર નિકલા હિરો(2013)

આટલો બદલાઇ ગયો 'કભી ખુશી કભી ગમ'નો 'લડ્ડુ', જુઓ બાકી સ્ટાર્સ

શ્રીદેવી

જન્મ- 13 ઓગસ્ટ, 1963
બાળ કલાકાર- મુંદરુ મૂડીચુ(Moondru Mudichu) (1976, તમિલ ફિલ્મ)। આ સિવાય અનેક પૌરાણિક સીરિયલ્સ અને તમિલ,તેલુગુ, કન્નડ ફિલ્મ્સ કરી.

અભિનેત્રી-સોલવાં સાવન(1978), હિમ્મતવાલા (1983), મિસ્ટર ઈન્ડિયા (1987),ચાંદની(1989), સદમા (1983),ખુદા ગવાહ(1992), લાડલા (1994), જુદાઈ (1997), ઈંગ્લીશ-વીંગ્લીશ(2013)

આટલો બદલાઇ ગયો 'કભી ખુશી કભી ગમ'નો 'લડ્ડુ', જુઓ બાકી સ્ટાર્સ

નીતુ સિંહ

જન્મ- 8 જુલાઈ, 1958
બાળ કલાકાર- દો કલિયાં(1968),વારિસ (1969)
અભિનેત્રી-રિક્શાવાલા (1973),યાદોં કી બારાત (1973),ખેલ ખેલ મેં (1975),દીવાર(1975), અમર, અકબર, એન્થોની (1977), કાલાપત્થર(1979), યારાના(1981), દો દુની ચાર(2010), બેશરમ (2013)

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,096 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>