આજે જ બનાવો જલ્દી બની જાય તેવી ‘પુદીના ની ચટણી’

સામગ્રી

img_3577-2

* ૨ કપ તાજા પુદીના ના પાન,

* ૨ કપ આખા ફ્રેશ કોથમીર,

* ૧/૨ કપ સમારેલ ડુંગળી,

* ૪ લીલા મરચાં,

* ૧/૨ ટેબલ સ્પૂન આદું,

* સ્વાદાનુસાર મીઠું

* ૨ ટેબલ સ્પૂન ખાંડ,

* ૧૧/૨ ટેબલ સ્પૂન લીંબુનો રસ,

* જરૂર અનુસાર પાણી

રીત

mint-chutney-recipe

સૌપ્રથમ મિક્સરના એક બોક્સમાં પુદીના ના પાન, ફ્રેશ કોથમીર, મરચાં, સમારેલ ડુંગળી, આદું, મીઠું, ખાંડ, લીંબુનો રસ અને જરૂર અનુસાર પાણી નાખીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું. તો તૈયાર છે પુદીના ની ચટણી. તમે આને ફ્રીઝમાં મુકીને સમોસા અને સેન્ડવિચ સાથે પીરસી શકો છો.

Comments

comments


6,321 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 21