આજે જાણો કોલકાતા ના સૌથી વધુ પ્રખ્યાત એવા ‘હાવડા બ્રીજ’ વિષે….

1200px-Howrah_Bridge,_Kolkota

*  સિત્તેર વર્ષ કરતા પણ પહેલાના સમય માં બનેલ હાવડા બ્રીજ એન્જિનિયરિંગ નો ચમત્કાર છે. કોલકાતા માં આમતો ઘણા બધા બ્રીજ છે, પણ આ બ્રીજ પર્યટકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. હુગલી નદીના કિનારે બનેલ આ પુલ હાવડા અને કોલકાતાને એકબીજા સાથે જોડે છે.

*  હાવડા બ્રિજના બે નામ હતા પહેલું ‘રવીન્દ્ર સેતુ’ અને બીજું ‘વિદ્યાસાગર સેતુ’. જોકે, લોકો સામાન્ય રીતે આને હાવડા બ્રીજ તરીકે જ ઓળખે છે. આ પુલ આજે કોલકાતા ની પહેચાન બનેલ છે.

*  હાવડા બ્રીજ ની સૌથી મોટી ખાસિયત એ છે કે આની નીચે નદીમાં જયારે મોટા મોટા જહાજ પસાર થાય છે ત્યારે તેણે રસ્તો આપવા માટે આ વચ્ચે થી ખુલી જાય છે. જે પોતાના માં જ એક ખૂબી છે. આ જયારે ખુલે છે ત્યાર દ્રશ્ય જોવાલાયક બને છે.

*  આ બ્રિજને બનાવવાનું કામ બ્રિટીશ કંપનીને સોપવામાં આવ્યું હતું. તેથી એવું કહેવામાં આવે છે કે કંપનીએ આને બનાવવામાં ભારતમાં બનેલ સ્ટીલનો ઉપયોગ કર્યો હતો. આ પુલમાં મોટાભાગનું સ્ટીલ ભારતનું જ છે.

*  એક અનુમાન મુજબ આ વિશાળકાય પુલના નિર્માણમાં ૩૩૩ કરોડ રાશી નો ઉપયોગ થયો હતો. આ દુનિયાના ટોપ બ્રેકેટ પુલ માંથી એક છે.

maxresdefault

*  આ પુલના નિર્માણમાં ‘ટિસ્ક્રોમ’ નામના સ્ટીલનો ઉપયોગ કરવા આવ્યો છે, જેણે પ્રખ્યાત ‘ટાટા સ્ટીલ’ કંપનીએ બનાવ્યું હતું.

*  વર્ષ ૧૯૫૩ થી લઇ આજસુધી ૩૦ કરતા વધુ ભારતીય ફિલ્મોમાં હાવડા બ્રીજના દ્રશ્ય બતાવવામાં આવ્યા છે, જેમાં વિદ્યા બાળકની ‘કહાની’, રણબીર કપૂરની ‘બર્ફી’ અને રણવીર સિંહ/અર્જુન કપૂર ની ‘ગુંડે’ ફિલ્મ શામેલ છે.

*  આ દુનિયાના સૌથી વ્યસ્ત પુલમાંથી એક છે. આ પુલમાં ૬૦,૦૦૦ ટન વજન સહેવાની ક્ષમતા ઘરાવે છે.

*  આને બનાવવામાં ૬ વર્ષનો સમય લાગ્યો હતો.

*  હાવડા બ્રીજ પર વર્તમાનમાં ૧ લાખ કરતા પણ વધુ ગાડીઓ પસાર થાય છે અને ૧.૫ લાખ કરતા વધુ લોકો આના પર સાઈડમાં ચાલનાર પસાર થાય છે.

*  1528 ફૂંટ લાંબો અને 62 ફૂંટ પહોળા આ પુલમાં લોકોની અવરજવર કરવા માટે ૭ ફૂટનો ફૂટપાથ બનાવવામાં આવ્યો છે. આને વર્ષ ૧૯૪૩માં માં સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યો હતો.

Main1

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,793 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>