આઈલેન્ડની આ જગ્યાએ લોકો માને છે ભૂત, વૃક્ષો પર ટીંગાય છે બાળકોના પુતળા

Island this place is the people who believe in ghosts, trees, children's sculpture

મેક્સીકોમાં એક આઈલેન્ડ ભૂતિયું બની ગયું છે. કેટલાક વર્ષોથી સુમસાન થયેલ આયલેન્ડના વૃક્ષો પર બાળકોનાં પુતળા ની લાશ ટીંગાય છે જે ખુબજ ડરાવની જગ્યા છે. ભૂતના ડરને કારણે આઈલેન્ડની આ જગ્યાએ કોઈ લોકો આવતા નથી. રાતમાં અહી ચાલવાની અને કોઈ રોતું હોય તેવો અવાજ આવે છે. કેટલાક લોકોનું કહેવું એમ પણ છે કે અહી ભટકતી આત્માની શાંતિ માટે વૃક્ષો પર બાળકોના પુતળા ની લાશ ટીંગાયેલી જોવા મળે છે.

Island this place is the people who believe in ghosts, trees, children's sculpture

મેક્સીકોમાં સુમસાન પડેલી આ જગ્યાને શોચીમિલ્કો નામની આ જગ્યા પર થોડા સમય પહેલા ફક્ત જુલીયન સંતાના બરોરા લોકો રહેતા હતા. તેના મૃત્યુના ૫૦ વર્ષ પહેલા તેને એક પુતળાની  લાશને તરતા જોયું. ત્યારબાદ થોડા સમય પછી એજ નહેરમાં એક એક નાની છોકરીના પુતળાની લાશને તરતા જોય. પછી બરોરાને એમ થયું કે આ એ જ છોકરી નું પુતળું છે. ત્યાર પછી તેને રોજ રાત્રે જંગલમાં કોઈ પુતળાનો  રોવાનો અને ચાલવાનો અવાજ આવ્યો અને તેને તેની ઝુંપડીની આસપાસ આટા મારવાનું શરુ કર્યું. તેમને લાગ્યું કે શાયદ તેની આત્માને શાંતિ મળે. તે ૫૦ વર્ષ સુધી આમજ કરતી રહી અને એક દિવસ ફરી તેની લાશ તે જ નહેરમાં તરતા જોય.

Island this place is the people who believe in ghosts, trees, children's sculpture

૧૪ વર્ષ પછી લોકો અહી આવવા લાગ્યા અને તેમનું કહેવું છે કે તે પણ વૃક્ષ પર ટીંગાયેલ પુતળાનો અવાજ સાંભળે છે. ઉપરાંત અહી આવનાર કેટલાક લોકો એવા પણ છે કે જે આ ભૂતની કહાની ને માનતા નથી અને તેમનું કહેવું છે કે બરોરાએ બનાવેલ કહાની છે. કેટલાક લોકો હજુ પણ અહી રાત્રે પુતળાનો  રોવાનો અને ચાલવાનો અવાજ આવવાનો દાવો કરે છે. અહી પહોચેલી ફોટોગ્રાફરે આ જગ્યાના ફોટા લીધા અને તેનું કહેવું છે કે અહી ચારેબાજુ પુતળા જ નજરે આવે છે.

Island this place is the people who believe in ghosts, trees, children's sculpture

Island this place is the people who believe in ghosts, trees, children's sculpture

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,116 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>