ઈન્ડિયન પ્રીમિયર લીગ સિઝન -9 માટે શરુ થયેલ હરાજી માં સૌથી મોંધા વહેચાયેલ ખિલાડીની નામ છે શેન વોટસન. ગત વર્ષે યુવરાજ સિંહની પહેલા ક્રમે હરાજી થઇ હતી અને આ વર્ષે આઇપીએલ સિઝન 9 માં શેન વોટસને બાજી મારી છે. શેન વોટસન ને 9.5 કરોડ રૂપિયામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ખરીદ્યો છે.
તમને જણાવી દઈએ કે ગત વર્ષે યુવરાજ સિંહ ને દિલ્હી ડેરડેવિલ્સ ટીમે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને આ વર્ષે સનરાઈઝર્સ હૈદરાબાદે સાત કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ચાલો જોઈએ હરાજી થયેલ ખેલાડીઓની યાદી
ખેલાડી ટીમ હરાજી
શેન વોટસન રોયલ ચેલેન્જર્સ બેંગલોર 9.50 કરોડ રૂપિયા
યુવરાજ સિંહ સનરાઈઝર્સ હૈદરાબાદ સાત કરોડ રૂપિયા
ક્રિસ મોરિસ દિલ્હી ડેરડેવિલ્સ સાત કરોડ રૂપિયા
પવન નેગી દિલ્હી ડેરડેવિલ્સ 8.50 કરોડ રૂપિયા
કરુણ નાયર દિલ્હી ડેરડેવિલ્સ ચાર કરોડ રૂપિયા
રિષભ પંત દિલ્હી ડેરડેવિલ્સ 1.9 કરોડ રૂપિયા
દીપક હૂડા સનરાઈઝર્સ હૈદરાબાદ 4.2 કરોડ રૂપિયા
એમ અશ્વિન રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ 4.5 કરોડ રૂપિયા
કુણાલ પંડયા મુંબઇ ઇન્ડિયન્સ 2 કરોડ રૂપિયા
આશિષ નેહરા સનરાઈઝર્સ હૈદરાબાદ 5.5 કરોડ રૂપિયા
ઈશાંત શર્મા રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ 3.8 કરોડ રૂપિયા
કેવિન પીટરસન રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ 3.5 કરોડ રૂપિયા
ડ્વેઇન સ્મિથ ગુજરાત લાયન્સ 2.3 કરોડ રૂપિયા
કાર્લેસ બ્રેઈથવેઈટ દિલ્હી ડેરડેવિલ્સ 4.2 કરોડ રૂપિયા
મોહિત શર્મા કિંગ્સ ઈલેવન પંજાબ 6.5 કરોડ રૂપિયા
સંજુ સેમ્સન દિલ્હી ડેરડેવિલ્સ 4.2 કરોડ રૂપિયા
મિશેલ માર્શ ટીમ પુણે 4.8 કરોડ રૂપિયા
દિનેશ કાર્તિક ગુજરાત લાયન્સ 2.3 કરોડ રૂપિયા
ડેલ સ્ટેઈન ગુજરાત લાયન્સ 2.3 કરોડ રૂપિયા
પીટરસન ટીમ પુણે 3.5 કરોડ રૂપિયા
જોસ બટલર મુંબઇ ઇન્ડિયન્સ 3.8 કરોડ રૂપિયા
ટિમ સાઉદી મુંબઇ ઇન્ડિયન્સ 2.5 કરોડ રૂપિયા
પ્રવીણ કુમાર ગુજરાત લાયન્સ 3.5 કરોડ રૂપિયા
ઇર્ફાન પઠાન ટીમ પુણે 1 કરોડ રૂપિયા
ધવલ કુલકર્ણી ટીમ પુણે 2 કરોડ રૂપિયા
કાયલ એબોટ પંજાબ 2.10 કરોડ રૂપિયા
સ્ટુઅર્ટ બિન્ની રોયલ ચેલેન્જર્સ બેંગલોર 2 કરોડ રૂપિયા
બરીન્દર સરન સનરાઈઝર્સ હૈદરાબાદ 1.2 કરોડ રૂપિયા