અહી મંદિરમાં છુપાયેલા છે રહસ્યો, અચૂક જાણો

Here are the hidden secrets of the temple, invariably Learn

કેરળમાં તીરુવનન્ત્પુરમમાં વિષ્ણુનું પ્રસિધ્ધ મંદિર આવેલ છે. અહી સૌ પ્રથમ ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ થઈ. ત્યારબાદ આ મંદિરમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. અહી આજસુધી પદ્મનાથ મંદિરમાં કેટલાક રહસ્યો છુપાયેલ છે. મોટી વાત એ છે કે આ મંદિરમાં બેશુમાર ધનના કોઠારો છે. પદ્મનાથ મંદિરનુ રહસ્ય એનો છઠો કોઠાર છે. આ મંદિરની દેખભાળ ત્રવણકોરના રાજ પરિવાર કરે છે. જે આજે પણ પદ્મનાથ સ્વામીના છઠો કોઠારને ખોલવાની કોઈને પરવાનગી આપતા નથી. ત્રવણકોરના પરિવારનું માનવું છે કે આ કોઠારને ખોલવામાં આવે તો અનર્થ થઇ જાય. કહેવાય છે કે ૧૪૦ વર્ષ પહેલા આ છઠો કોઠારને ખોલવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારે આ કોઠારમાંથી અલગ અલગ અવાજો આવતા હતા. ત્યારે આ છઠો કોઠારને ખોલ્યો નહિ.

Here are the hidden secrets of the temple, invariably Learn

માન્યતાઓ એવી પણ છે કે આ દરવાજાને ખોલતા પાણીની ઝોરદાર ધાર અને બીજા કેટલાક અવાજો જોરથી સંભળાયા, એવું લાગ્યું કે જાણે દરવાજાની પાછળ સમુદ્રનું તોફાન. ભયંકર અવાજ અને દ્રશ્યોને જોય ત્યાના પુજારી અને ધાણા લોકો ખુબજ ડરી ગયા.

Here are the hidden secrets of the temple, invariably Learn

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,201 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>