અહી છે એક રૂમનું ભાડું ૨ કરોડ, જાણો શું છે આની ખાસિયત

2 million to rent a room here, this peculiarity to Know

લોકો ફરવા માટે પૈસાની ચિંતા નથી કરતા. તેવીજ રીતે ક્રુઝ (જહાજ) માં ફરવાની પણ એક અલગ જ મજા છે. સેવન સીઝ નેવિગેટર ક્રુઝમાં ૬ મહાડ્રીપ, ૩૧ દેશો અને ૬૦થી વધારે બંદરોનો સફર કરવાનું છે. આમાંથી ૨૯ જગ્યા યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં શામેલ છે. વાત એમ છે કે આ બોટમાં ૭૦મી સદીના પહેલા જ દિવસે આ બૂક થઇ ચુક્યા છે અને બોટના સૌથી સસ્તા રૂમનું ભાડું લગભગ ૩૫ લાખ રૂપિયા અને લકઝરી રૂમનું ભાડું ૨ કરોડ રૂપિયા છે. આ ક્રુઝ (જહાજ)ને ચલાવનાર સેવન સીઝ નોર્વેજિયન ક્રુઝ લાઈન હોલ્ડિંગ્સની સહાયક કંપની છે. આ ક્રુઝની ખુબજ લોકપ્રિયતા છે.

ઊંચાં ભાડા વાળા રૂમમાં બધીજ સુવિધાઓ ઉપલબ્ધ છે. અનલિમિટેડ શેમ્પેનથી લઇને શરૂઆત અને અંત સુધી મિયામી ના બિઝનેસ ક્લાસ ફ્લાઈટ ના સફર સુધી બધો જ ખર્ચો આમાં શામેલ છે. તમને જણાવી દઈએ કે આ ફ્રુઝ પર સફરની શરૂઆત જાન્યુઆરી ૨૦૧૭માં મિયામીથી થશે અને ત્યાંથી જ પૂરું થશે. ફ્રુઝ પર સફરની શરૂઆત પહેલા લોકો એક રાત મિયામીના ઈતિહાસિક બીલ્મોર હોટેલમાં રહેશે.

૪૯૦ પેસેન્જર્સ ની સાથે આ ક્રુઝ (જહાજ) કોલંબીયા, ફ્રેંચ પોલિનેસિયા હવાઈમથક, ન્યુઝીલેન્ડ, ભારત, સિંગાપુર, થાયલેન્ડ, ઇઝરાયેલ, મીસ્ત્ર અને યુરોપ થઇને મિયામી પહોચશે. આ પેસેન્જર્સ આ આલીશાન ક્રુઝ (જહાજ)માં ૧૨૮ રાત સુધી રહેશે.

2 million to rent a room here, this peculiarity to Know2 million to rent a room here, this peculiarity to Know

2 million to rent a room here, this peculiarity to Know2 million to rent a room here, this peculiarity to Know2 million to rent a room here, this peculiarity to Know2 million to rent a room here, this peculiarity to Know

2 million to rent a room here, this peculiarity to Know2 million to rent a room here, this peculiarity to Know

Comments

comments

8,421 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 + 6 =