આ વૃક્ષ પર કેમ ચડી જાય છે બકરીઓ જાણો

Here goats climb trees, what's the secret?

શું છે રહસ્ય ?

એવુ માનવામાં આવે છે કે ઢળતા અને પહાડી માર્ગો પર આવવા-જવાના કારણે અહીં બકરીઓ વૃક્ષ પર સરળતાથી ચઢી જાય છે. મોરક્કોમાં મોટાભાગના સ્થળો સુખા અને રણ વિસ્તાર ધરાવે છે.તેને કારણે બકરીઓને જમીન પર ખાવા માટે ખોરાક ઓછો મળે છે. આ કારણોસર બકરીઓ વૃક્ષો પર ચઢીને પોતાનો ખોરાક મેળવી લે છે.

અહીં બકરી ઓર્ગન ટ્રી નામના ફળોના વૃક્ષ પર ચઢતા જોવા મળે છે. આ વૃક્ષ 8-10 મીટરની ઉંચાઇ ધરાવે છે અને તેની સરેરાશ ઉંમર 150 થી 200 વર્ષ હોય છે.

Here goats climb trees, what's the secret?

Here goats climb trees, what's the secret?

Here goats climb trees, what's the secret?

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,535 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>