અલગ અલગ દેશો વિષે Interesting તથ્યો

germany-65656

*  સિંગાપુર સૌથી મોંધા શહેરોના લીસ્ટમાં ટોચ પર છે.

*  શ્રી નરેન્દ્ર મોદી ભારતના પહેલા એવા પ્રધાનમંત્રી છે જેમણે ઇઝરાયેલની મુલાકાત લીધી હતી.

*  સ્પેઇન ની સૌથી વધારે આવક પર્યટનને કારણે થાય છે.

*  જાપાન, જોર્ડન અને સૈન મરીનો આ ત્રણ દેશોના રાષ્ટ્રગીતમાં ફક્ત ૩ જ લાઈન છે.

*  Internet પર પોર્ન સર્ચ કરવામાં સૌથી પહેલા નંબરે પાકિસ્તાન દેશ આવે છે.

*  રશિયા દુનિયાનો એવો દેશ છે જેના એક ભાગમાં રાત તો એક ભાગમાં દિવસ ઉગે છે.

*  ઓસ્ટ્રેલિયામાં માણસોની સંખ્યા કરતા કાંગારુંઓની વસ્તી વધારે છે.

*  અડધા કરતા વધારે નેપાળીઓ એ ક્યારે દારૂ નું સેવન કર્યું જ નથી.

*  બ્રાઝિલની ઓરોરો પ્રજાતિના બધા લોકોનું બ્લડ ગ્રુપ ‘O’ છે.

*  ઇટલીમાં એક એવું રેસ્ટોરન્ટ છે જેને ગુફાની અંદર બનાવવામાં આવ્યું છે.

*  દેશમાં બર્થ રેટ ઓછી હોવાને કારણે સિંગાપુર ટેન્શનમાં છે. તેથી અહી વસ્તી વધારા માટે એક દિવસની વધારે છુટ્ટી આપવામાં આવે છે જેથી લોકો સેક્સ કરી શકે.

*  ઉત્તર કોરિયામાં જો કોઈની પાસેથી બાઈબલ ચોરી લેવામાં આવે તો તેને મોતની સજા આપવામાં આવે છે.

*  ૧૯૩૬માં રશિયાએ એવું કોમ્પ્યુટર તૈયાર કર્યું હતું જે પાણીથી ચાલતું હતું.

*  મેક્સિકોમાં હથીયારોની ફક્ત એક જ દુકાન છે.

*  ચીનની રેલ્વે લાઈન એટલી લાંબી છે કે આખી પૃથ્વીના ૨ ચક્કર બની શકે છે.

*  સ્કોટલૅન્ડમાં સૌથી વધારે લાલ રંગના વાળો વાળા લોકો છે.

*  નેપાળમાં શનિવારને રજાનો દિવસ માનવમાં આવે છે.

*  ઓસ્ટ્રેલિયામાં એક નદી છે જેનું નામ ‘never never river’ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,227 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>