અરે વાહ! હવે ઈંટરનેટ વગર આ ટ્રીક્સથી ચલાવો ફેસબુક

Comp-1_3456017

શું તમે કદી વિચાર્યું છે કે ઈંટરનેટ વગર પણ ફેસબુક ચલાવી શકાય? ફેસબૂકને એ લોકપ્રિય એપ્લીકેશન છે, દેશ-વિદેશમાં આના કરોડો યુઝર્સ છે. આજકાલ ટેકનોલોજીની દુનિયામાં બધું જ શક્ય બની ગયું છે. રોજ લોકો નવા નવા એક્પેરીમેંટ કરીને નવી નવી ટ્રીક્સ શોધી કાઢે છે.

આજે આ એવી સાઈટ બની ગઈ છે જેને દુનિયામાં દર ૧૦૦ માંથી ૯૨ લોકો વાપરતા હોય છે. લોકો વચ્ચે ખાસકરીને યંગસ્ટર્સ વચ્ચે ફેસબુક એટલું લોકપ્રિય બની ગયું છે કે જો કોઈ વ્યક્તિએ સ્ટેટ્સ અપડેટ કર્યું હોય તો તેને ચેક કરવા સવારે ઉઠતાની સાથે જ ફેસબુકના દર્શન સૌપ્રથમ કરે છે ખરું ને?

ઘણીવાર મોબાઇલનો ડેટા સમાપ્ત થતા ધીમું ઈન્ટરનેટ ચાલવા લાગે છે અને આ કારણે આપણે ફેસબુક નથી વાપરી શકતા. નેટ વગર ફેસબુક ચાલુ કરવા માટે તમારે વધારે માથાકૂટ કરવાની જરૂર નથી, બસ થોડું જ કામ કરવાનું છે. અમારી આ ટ્રીક્સથી નેટ વગર તમે FB યુઝ કરી શકશો.

* સૌથી પહેલા તમારા ફોનમાં *325# કે *fbk# નંબર ડાયલ કરો, આ સુવિધા તમને fonewish દ્વારા મળી રહી છે.

* આ કોડ કે નંબર ડાયલ કર્યા બાદ તમારી સ્ક્રીન પર રીક્વેસ્ટ પ્રોસેસ થશે અને થોડી સેકંડ બાદ મેસેજ આવશે જેમકે, Facebook Login,  News Flash,  What’s Hot,  Bollywood Today જેવા ઓપ્શન્સ દેખાશે અને ૧ ટાઈપ  કરી Send ના ઓપ્શન પર ટેપ કરો.

* આ નંબર ડાયલ કર્યા બાદ તમને Id અને Password પૂછવામાં આવશે અને તમારૂ ફેસબુક તમારા ફોન સાથે એક્ટીવેટ થઇ જશે.

* બસ, આટલું કર્યા બાદ તમે ફેસબુક એકદમ ટોપ રીતે ચલાવી સ્ટેટસ અપડેટ કરી શકો છો.

* Fonewish એ એવી subscription service  છે જેણે તમે Rs.1/day માં unlimited use કરી શકો છો. જો તમે આ service  ને unsubscribe કરવા માંગતા હોય તો ફોનમાં *325*22# કોડ ડાયલ કરી શકો છો.

Comments

comments


11,906 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 0