આ વિડીયો સાંભળીને તમને એમ થશે કે આ જ આપણા ગરવી ગુજરાતનું ગૌરવ છે. અહી જે વ્યક્તિ ગણિતના ઘડિયા બોલે છે જે તે તમારા વિચારો કરતા પણ બહાર છે. તે એટલું ઝડપથી અને ભોળપણ થી બોલે છે કે આપણને એમ થાય કે ગર્વ છીએ કે આપણે ગુજરાતી લોકો છીએ.
આમ પણ કહેવાય છે ને કે ઘણા લોકો સ્માર્ટનેસ પાછળ આખી ઝીંદગી ખર્ચી નાખે છે જયારે અમુક જન્મથી જ ગુજરાતી હોય છે. ગામડાના લોકોને પણ ઓછા ન સમજવા જોઈએ. ખરેખર, તેઓ સીટી ના લોકો કરતા વધારે હોશિયાર હોય છે. આ છે ગામડાના ખેડૂતનું જીવતું જાગતું ઉદાહરણ….