અરબના ‘શેખો’ ના આ અજીબોગરીબ ‘શોખ’ જાણી તમે પણ કહેશો ‘શોખ બડી ચીઝ હે’!

enhanced-5987-1401168020-8

જયારે પણ શોખની વાત આવે એટલે દુબઈ ના શેખો જ સૌપ્રથમ આપણા મગજ માં આવે. દુબઈના શેખોના શોખ સૌથી નિરાળા છે, જેને જોઈને તમે પણ સ્તબ્ધ રહી જશો. તેમના શોખ તેમને દુનિયાના લોકોથી અલગ પડે છે.

enhanced-buzz-29684-1401169797-4

કોઈ સોના ના ટોઇલેટ બનાવે તો કોઈ પ્લેટિનમની ગાડી ખરીદે છે. શેખ નો અર્થ થાય છે અમીરીનું પ્રતિક. આખી દુનિયા શેખોને પૈસા વાપરવાની પદ્ધતિ જુદી છે. મોટી મોટી ગાડીઓમાં  સામાન્ય રીતે લોકો કુતરાઓ અને બિલાડીઓ રાખતા હોય છે પરંતુ, અરબના શેખ જંગલના રાજા સિહ ને રાખે છે. એક તરફ ભારતમાં એટીએમ મશીન નો ઉપયોગ પૈસા કાઢવા થાય છે જયારે દુબઈમાં આનો ઉપયોગ સોનું કાઢવા થાય છે.

golden-bathroom

એક અરબ શેખે સોનાની આ મર્સિડીઝ ખરીદી છે.

the-gold-mercedes

વાઈટ ગોલ્ડ મર્સિડીઝથી લઇને બિઝનેસમેન અલ-વદીલ-બીન-તલાલ ને હીરાથી સજેલી મર્સિડીઝ, ગોલ્ડ ફેરારી પણ શેખોના શોખમાં શામેલ છે.

155078

એક શેખનું મન એક ગાયિકા ઉપર આવ્યું તો તેના ઉપર પૈસાનો વરસાદ વરસાવ્યો.

sheikh4

જયારે પણ મોટા મોટા શોખની વાત કરવામાં આવે તો બ્રુનેઇમાં સુલતાન હસનલ બોલ્કીયા નો પ્રથમ નંબર આવે. સુલતાન હસનલ બોલ્કીયાની પાસે 5 હજાર કારો છે, જેમાં 20 લેંબોર્ગિની, 160 પોર્શ, 130 રોલ્સ રોયસ, 360 ફેરારી, 170 જગુઆર, 180 બીએમડબલ્યુ, 360 બેન્ટલી અને 530 મર્સિડીઝ બેન્ઝ કારો શામેલ છે.

Sultan-Hassanal-Bolkiah-Car-Collection

બ્રુનેઇના પ્રિન્સના હેર કટિંગની કીમત ૧૪ લાખ બરાબર છે.

sultanb

કિંગ અબ્દુલ્લાએ પોતાના પર્સનલ યુઝ માટે બોટનીકલ ગાર્ડન બનાવ્યું. પ્રિન્સ અલ્વાલીદે બીજી બાજુ નકલી જાનવરોથી સજેલ પ્રાંગણ બનાવ્યું.

barton_willmore_kaig_designboom011-818x367

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,484 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>