અમેરિકામાં ઈન્ટરવ્યું

અમેરિકામાં ઈન્ટરવ્યું

મેનેજર      : વેર આર યુ ફ્રોમ ?

છોકરો       :  સર,  ઇન્ડિયા

મેનેજર     :   અરે વાહ .ઇન્ડિયામાં ક્યાંથી?

છોકરો      :   સર, ગુજરાત થી.

મેનેજર     :  શું વાત છે …ગુજરાત માં ક્યાંથી છો.

છોકરો       :  બોટાદ થી .

મેનેજર     :  એની મને  ! બોટાદ નો છો?

છોકરો       :  સાહેબ તમે પણ બોટાદ ના છો?

મેનેજર      :  હા હો… કાલ થી આવી જા નોકરી પર…

છોકરો       :  સાહેબ મારો બાયોડેટા તો જોઈ લ્યો….

મેનેજર     :  કાઈ નથી જોવો બાયોડેટા….

બોટાદ વાળા ને બધુ કામ આવડતું જ હોઈ …..

લાવ માવો કાઢ

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,708 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>